Join our WhatsApp group : click here

મુખ્ય ક્રાંતિકારી ઘટનાઓ

અહીં ભારતના ઇતિહાસમાં થયેલી મુખ્ય ક્રાંતિકારી ઘટનાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્રાંતિકારી ઘટનાનું વર્ષ, સ્થાન અને તેની સાથે જોડાયેલા ક્રાંતિકારીઓ વિશે માહિતી આપેલી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.

મુખ્ય ક્રાંતિકારી ઘટનાઓ

ઘટનાવર્ષસ્થાનક્રાંતિકારી
કમિશન રેન્ડ અને એયર્સ હત્યાકાંડ1897પૂનાચાફેકર ભાઈઓ
કિંગ્સફર્ડની હત્યાનો પ્રયાસ1908મુઝફ્ફરપૂરપ્રફુલ ચાંકી અને ખુદીરામ બોઝ
જેક્સન હત્યાકાંડ1909નાસિકઅનંત કંટારે
કર્નલ વાઈલી હત્યાકાંડ1909લંડનમદનલાલ ઢીંગરા
વાયસરોય હાર્ડિંગની હત્યાનો પ્રયાસ 1912દિલ્હીવસંત કુમાર
કાકોરી ટ્રેન લૂંટ1925કાકોરીરામપ્રસાદ બિસ્મિલ અને અશફાકૂલ્લાહખાન 
સોન્ડર્સ હત્યાકાંડ1928લાહોરભગતસિંહ
શસ્ત્રાગાર લૂંટકાંડ 1930ચટગાંવમાસ્ટર સૂર્યસેન
જનરલ ડાયર હત્યાકાંડ1940લંડનઉધમસિંહ

4Gujarat સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટરીયલ ઉપલબ્ધ કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની ક્વિઝ, pdf, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ, સિલેબસ તથા જૂના પેપર, ગુજરાતનું જનરલ નોલેજ, ભારતનું જનરલ નોલેજ અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!