Police constable Test (Part-A) : 04 : અહીં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પાર્ટ-Aની મોક ટેસ્ટ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ખૂબ ઉપયોગી થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Mock Test : | Police Constable |
Part : | A |
Question: | 30 |
Type: | MCQ |