Bharat na lok nrutyo : અહીં ભારતના પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી આપવામાં આવી છે. અને છેલ્લે સાંસ્ક્રુતિક વારસાની ટેસ્ટ આપવામાં આવી છે જેના દ્વારા તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો.
ભારતના પ્રમુખ લોકનૃત્યો
રાજય | લોકનૃત્ય |
---|---|
અસમ | બિહુનૃત્ય, છાઉનૃત્ય, ઓજપાલી |
જમ્મુ-કશ્મીર | રાઉફ નૃત્ય |
ઉત્તર પ્રદેશ | રાસલીલા નૃત્ય, નોટંકી નૃત્ય |
પંજાબ | ભાંગડા નૃત્ય, ગિદ્દા નૃત્ય, કથક નૃત્ય |
છત્તીસગઢ | પંડવાની નૃત્ય |
રાજસ્થાન | કઠપૂતલી નૃત્ય, કાલબેરિયા નૃત્ય, ઘુમર નૃત્ય, તેરાતાલી નૃત્ય, ગણગોર નૃત્ય |
મણિપુર | થાબલ ચોંગલી નૃત્ય, મણિપુરી નૃત્ય |
મહારાષ્ટ્ર | ગોફ નૃત્ય, લાવણી નૃત્ય, લેઝીમ, તમાશા |
ગુજરાત | ગરબા |
અરુણાચલ પ્રદેશ | મુખોટા |
તમિલનાડુ | ભરતનાટ્યમ |
કેરલ | કથકલી, મોહિનીઅટ્ટમ |
આંધ્રપ્રદેશ | કૂંચીપૂડી |
કર્ણાટક | યક્ષગાન |
ઓડીસા | ઓડિસી નૃત્ય, છાઉ નુત્ય |