Join our whatsapp group : click here

ભારતના લોકનૃત્યો અને તેના સંબધિત રાજય | Bharat na lok nrutyo

Bharat na lok nrutyo : અહીં ભારતના પ્રમુખ લોકનૃત્યો અને તેના સંબધિત રાજયોની જાણકારી આપવામાં આવી છે. અને છેલ્લે સાંસ્ક્રુતિક વારસાની ટેસ્ટ આપવામાં આવી છે જેના દ્વારા તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો.

ભારતના પ્રમુખ લોકનૃત્યો

રાજય લોકનૃત્ય
અસમબિહુનૃત્ય, છાઉનૃત્ય, ઓજપાલી
જમ્મુ-કશ્મીરરાઉફ નૃત્ય
ઉત્તર પ્રદેશરાસલીલા નૃત્ય, નોટંકી નૃત્ય
પંજાબભાંગડા નૃત્ય, ગિદ્દા નૃત્ય, કથક નૃત્ય
છત્તીસગઢપંડવાની નૃત્ય
રાજસ્થાનકઠપૂતલી નૃત્ય, કાલબેરિયા નૃત્ય, ઘુમર નૃત્ય, તેરાતાલી નૃત્ય, ગણગોર નૃત્ય
મણિપુરથાબલ ચોંગલી નૃત્ય, મણિપુરી નૃત્ય
મહારાષ્ટ્રગોફ નૃત્ય, લાવણી નૃત્ય, લેઝીમ, તમાશા
ગુજરાતગરબા
અરુણાચલ પ્રદેશમુખોટા
તમિલનાડુભરતનાટ્યમ
કેરલકથકલી, મોહિનીઅટ્ટમ
આંધ્રપ્રદેશકૂંચીપૂડી
કર્ણાટકયક્ષગાન
ઓડીસાઓડિસી નૃત્ય, છાઉ નુત્ય

ભારતના સાંસ્ક્રુતિક વારસાની ટેસ્ટ : click here

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!