Surat jilla na gk question : અહીં સુરત જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Surat jilla na gk question
1). સુરત જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (સુરત શહેર, કામરેજ, ચોર્યાસી, બારડોલી, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા, માંડવી, મહુવા, માંગરોળ)
2). સુરત જિલ્લાની ઉત્તરે કયા ક્યા જિલ્લા આવેલા છે ? : નર્મદા અને ભરુચ
3). સુરત જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : તાપી
4). સુરત જિલ્લાની દક્ષિણમાં કયો જિલ્લો આવેલો છે ? : નવસારી
5). સુરત જિલ્લાની કઈ દિશામાં અરબ સાગર આવેલો છે ? : પશ્ચિમ
6). સુરતના ઉપનામ ? : ડાયમંડ સિટી, સૂર્યનગરી, સોનાની મૂરત, બાબુલ મક્કા, મક્કાનું પ્રવેશ દ્વાર
7). સુરત કઈ નદીના કિનારે આવેલું છે ? : તાપી
8). ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર ? : સુરત
9). ગુજરાતનો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો ? : સુરત
10). ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે ? : સુરત
11). સુરત જીલ્લામાં તાપી નદીના ઉત્તર કિનારા પર કઈ ટેકરીઓ આવેલી છે ? : સુવાલીની ટેકરીઓ
12). તાપી નદીનો દરિયામાં સંગમ કયા સ્થળે થાય છે ? : ડુમ્મસ (સુરત જિલ્લો)
13). ગુજરાતમાં પ્રસિદ્ધ આવે ‘લેડી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી’ ક્યાં આવેલી છે ? : સુરત
14). સુરતમાં આવેલ મ્યુઝિયમ ? : વીન્ચેસ્ટર મ્યુઝિયમ
15). સુરત જિલ્લામાં તાપી નદી પર કયો બંધ બાંધ્યો છે ? : કાકરાપાર બંધ
16). એશિયાની પ્રથમ રિવોલિંગ રેસ્ટોરન્ટ કયા આવેલી છે ? : સુરત સિટી
17). સુરત જિલ્લો શેના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે ? : કેળાં, શેરડી અને જુવારના
18). ગુજરાતમાં વોટર હીટર બનાવવા માટે કયો જિલ્લો પ્રથમ સ્થાને છે ? : સુરત
19). રેયોન ઉદ્યોગ, રેન્ડલૂમ્સ કાપડ ઉદ્યોગ, કુત્રિમ રેસાયુક્ત કાપડ ઉદ્યોગ માટે કયો જિલ્લો પ્રથમ ક્રમે છે ? : સુરત
20). એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ ક્યાં આવેલું છે ? : સુરત
21). મેઇન કોટન રિસર્સ સ્ટેશન ક્યાં આવેલું છે ? : સુરત
22). ખનીજ તેલ અને કુદરતી વાયુ સુરત જિલ્લામાં ક્યાંથી મળી આવ્યું છે ? : માંગરોળ અને ઓલપાડ તાલુકામાંથી
23). ‘સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું’ ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? : બારડોલી
24). સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે કયો સત્યાગ્રહ કર્યો હતો ? : ના કરનો સત્યાગ્રહ
25). સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ? : બારડોલી
26). સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મએ કયા આવેલું છે ? : સુરત
27). ‘કૃભકો’ રસાયણિક ખાતર બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે ? : હજીરા (સુરત જિલ્લો)
28). સુરતની નગરપાલિકા દ્વારા દર વર્ષે કઈ નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ? : ત્રિઅંકી નાટય સ્પર્ધા
સુરત જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |