Join our WhatsApp group : click here

ગુજરાતી વ્યાકરણ ક્વિઝ નંબર : 07

અહીં ગુજરાતી વ્યાકરણની 07 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે, તેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.

Subject: Gujarati vyakaran
Quiz Number: 07
Quesstion: 15
Quiz type: MCQ

Gujarati Vyakaran Quiz: 07

13 votes, 3.7 avg
1698

Gujarati vyakaran Quiz : 07

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ : 07

gujarati-vyakaran-quiz

1 / 15

શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ જણાવો.

2 / 15

28 માત્રા કયા છંદમાં હોય છે ?

3 / 15

નીચે આપેલ વાકયનો પ્રયોગ કર્મણિપ્રયોગ જણાવો. “લઘુકૌમુદી વિના હું ભણું કેમ ?”

4 / 15

સંધિ જોડો : ધનુ: + વિદ્યા

5 / 15

નીચે આપેલ વાકયનો અલંકારનો પ્રકાર જણાવો : “ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે ઘડયાં બાપુ !”

6 / 15

સંધિ જોડો : જલ + ઓધ

7 / 15

નીચેમાંથી કયું વાકય નિપાતવાળું છે ?

8 / 15

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : “પાદત્રાણ”

9 / 15

સાચી જોડણી શોધો.

10 / 15

નીચે આપેલા વાકયનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો : “તારાથી લોકોની સેવા કરાય છે”

11 / 15

નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો.  : “મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે.”

12 / 15

નીચે આપેલ રેખાંકિત પદના કૃદંતનો પ્રકાર જણાવો : “સાંભળનાર કોઈ હતું જ નહિ.”

13 / 15

નીચે આપેલા સાદા વાકયોને જોડતાં યોગ્ય સંયોજક વિકલ્પમાંથી શોધો. : “સમાજમાં કલેકટરની જરૂર છે. કેળાંની લારીવાળાની પણ જરૂર છે.”

14 / 15

નીચે આપેલ વાકયનો અલંકારનો પ્રકાર જણાવો. “ટેબલ ટેબલ જેવું  છે અને ખુરશી ખુરશી જેવી છે.”

15 / 15

નીચે આપેલ વાકયનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો : “જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતા.”

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!