GPSC, નાયબ મામલતદાર, Dy.so, PSI, ASI, તલાટી, બિન-સચિવાલય, STI, જુનિયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ જેવી વિવિધ પરીક્ષામાં ઉપયોગી થય શકે તેવા આર્તશાસ્ત્ર ના પ્રશ્નો (Gk questions in gujarati economic) અહિયાં આપેલા છે. અહી સ્પર્ધાત્મક પરિક્ષાની દ્રષ્ટિ એ મહત્વપૂર્ણ પ્રશ્નોનો જ સંગ્રહ છે.
Gk Questions in Gujarati Economic
- અર્થશાસ્ત્ર શબ્દ કઈ ભાષા માથી ઉતરી આવેલો છે. – સંસ્કૃત
- ‘ભારત માટે નિયોજીત અર્થવ્યવસ્થા’ નામનું પુસ્તક કોણે લખ્યું – એમ. વિશ્વેશ્વરૈયા
- મધ્યકાલીન ભારતમાં કોના શાસન કાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા સૌથી સારી હતી? – અકબર
- મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો કયા કયા છે? – યુરોપના દેશો અને અમેરિકા
- ભારત કેવા પ્રકારની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે? – મિશ્ર અર્થવ્યવસ્થા
- ભારત શેની દૃષ્ટિએ ખેતી પ્રધાન દેશ છે? – રોજગારી
- ભારતમાં બેકારીનો દર માપવાનું કામ કોણ કરે છે? – NSSO (National Sample Survey Organisation)
- NSSO નું વડુ મથક ક્યાં આવેલું છે? – ન્યુ દિલ્લી
- “રાષ્ટ્રીય આયોજન સમિતિ” ની રચના કયા વર્ષ માં કરવામાં આવી હતી? – 1938
- ભારતના કયા રાજ્યમાં પ્રતિ વ્યક્તિ આવક સૌથી વધુ છે? – ગોવા
- કૃષિ ગણના દર કેટલા વર્ષે કરવામાં આવે છે? – 5 વર્ષ
- ભારત સરકારે રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદો કયારે લાગુ કર્યો? – ડિસેમ્બર 2013
- ખેત ઉત્પાદન પર સરકાર MSP ની જાહેરાત કયારે કરે છે? – પાકના રોપણ સમયે
- MSP ની શરુવત કયારે થઈ? – 1966
- ભારતમાં નવી ઔધોગિક નીતિ ક્યારે અમલમાં મૂકવામાં આવી? – 1991માં
- SEZ નું પૂરું નામ જણાવો? – Special Economic Zone
- SIR નું પૂરું નામ જણાવો? – સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન
- ભારતનો સૌપ્રથમ SIR વિસ્તાર કયો છે? – ધોલેરા (અમદાવાદ)
- નાણાં મંત્રાલયની રચના ક્યારે થઈ? – 29, ઓક્ટોબર 1946
- કેન્દ્રિય બજેટ નાણા મંત્રાલયનો કયો વિભાગ બનાવે છે? – આર્થિક બાબતોનો વિભાગ
- વચગાળા ની સરકારમાં નાણાંમંત્રી કોણ હતા? – લિયકાત અલીખાન
- સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા? – આર.કે ષણમુખમ શેટ્ટી
- ગણતંત્ર ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા? – જ્હોન મથાઈ
- ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી? – ઇન્દિરા ગાંધી
- સૌથી વધુ વાર બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી? – મોરારજી દેસાઇ
- પગારપંચ કયા વિભાગ અંતર્ગત આવે છે? – ખર્ચ વિભાગ
- આયોજન પંચને કોણે ‘જોકરોનું જુથ’ કહ્યું હતું? – રાજીવ ગાંધી
- આયોજન પંચ ના સ્થાને કઈ સંસ્થાની સ્થાપના થઈ? – નીતિ આયોગ
- આયોજન પાંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? – 15 માર્ચ 1950
- નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ? – અરવિંદ પનગઢીયા
- કેન્દ્રના કેટલા પ્રધાનો હોદ્દાની રૂએ નીતિ આયોગના સભી રહેશે અને કયા કયા? – 4 પ્રધાનો ( ગૃહમંત્રી, નાણામંત્રી, કૃષિમંત્રી, રેલ્વે મંત્રી)
- RBI ની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી? – રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અધિનિયમ
- RBI નું વડુ મથક કોલકત્તા મુંબઈ કયારે બદલવામાં આવ્યું? – 1937
- ભારતમાં સૌપ્રથમ “બેન્ક ઓફ હિંદુસ્તાન” ની સ્થાપના ક્યાં કરવામાં આવી? – કલકત્તા (1970)
- દેશની 14 બેન્કનું રાષ્ટ્રીયકરણ સૌ પ્રથમ વખત ક્યારે થયું? – 19 જુલાઇ 1969
- NABARD ની સ્થાપના ક્યારે થઈ? – 12 જુલાઇ 1982
- કિસાન ક્લબની સ્થાપના કોના દ્વારા કરાઇ છે? – નાબાર્ડ
- SBI નો નવો લોગો કોણે તૈયાર કર્યો છે? – શેખર કામત
- બેન્ક રેટ બીજા કયા નામથી ઓળખાય છે? – ડિસ્કાઉન્ટ રેટ
- મુદ્રા બેન્ક ની સ્થાપના ક્યારે થઈ? – 8 એપ્રિલ 2015
- કયા વર્ષો દરમ્યાન ભારતની નિકાસ આયાત કરતાં વધારે રહી છે? – 1972-73, 1976-77
- દેશની પ્રથમ પેમેન્ટ બેન્ક કયા શરૂ કરવામાં આવી? – રાજસ્થાન
- પેમેન્ટ બેન્કનું લાઇસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલી મૂડીનું રોકાણ કરવું પડશે? – 100 કરોડ
- વિકસિત દેશોમાં મુખ્યત્વે કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? – પુરાંતવાળું
- ગુજરાતમાં જેન્ડર બજેટિંગ કયા મુખ્યમંત્રીના સમય માં કરવામાં આવ્યું? – આનંદીબેન પટેલ
- નાણાં ખરડા વિષેની જોગવાઈ બંધારણમાં કઈ અનુચ્છેદમાં કરવામાં આવી છે? – અનુચ્છેદ 110
- વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? – ખાધવાળું
- ભારતમાં બજેટ વ્યવસ્થાની શરૂવાત ક્યારે થઈ? – 1860
- શૂન્ય આધારિત બજેટ એટલે શું? – દરેક વખતે બિલકુલ નવેસરથી બજેટ બનાવવું
- શૂન્ય આધારિત બજેટ કયા દેશની દેન છે? – અમેરિકા
- ભારતમાં અલગ રેલ્વે બજેટની જરૂરિયાત સૌપ્રથમ વખત કોણે સમજાવી? – વિલિયમ એકવર્થ સમિતિ (1921)