Join our WhatsApp group : click here

અર્થશાસ્ત્ર ના મહત્વપૂર્ણ પ્રશ્નો

GPSC, નાયબ મામલતદાર, Dy.so, PSI, ASI, તલાટી, બિન-સચિવાલય, STI, જુનિયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ જેવી વિવિધ પરીક્ષામાં ઉપયોગી થય શકે તેવા આર્તશાસ્ત્ર ના પ્રશ્નો (Gk questions in gujarati economic) અહિયાં આપેલા છે. અહી સ્પર્ધાત્મક પરિક્ષાની દ્રષ્ટિ એ મહત્વપૂર્ણ પ્રશ્નોનો જ સંગ્રહ છે.

Gk Questions in Gujarati Economic

  • અર્થશાસ્ત્ર શબ્દ કઈ ભાષા માથી ઉતરી આવેલો છે. – સંસ્કૃત
  • ‘ભારત માટે નિયોજીત અર્થવ્યવસ્થા’ નામનું પુસ્તક કોણે લખ્યું – એમ. વિશ્વેશ્વરૈયા
  • મધ્યકાલીન ભારતમાં કોના શાસન કાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા સૌથી સારી હતી? – અકબર
  • મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો કયા કયા છે? – યુરોપના દેશો અને અમેરિકા
  • ભારત કેવા પ્રકારની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે? – મિશ્ર અર્થવ્યવસ્થા
  • ભારત શેની દૃષ્ટિએ ખેતી પ્રધાન દેશ છે? – રોજગારી
  • ભારતમાં બેકારીનો દર માપવાનું કામ કોણ કરે છે? – NSSO (National Sample Survey Organisation)
  • NSSO નું વડુ મથક ક્યાં આવેલું છે? – ન્યુ દિલ્લી
  • “રાષ્ટ્રીય આયોજન સમિતિ” ની રચના કયા વર્ષ માં કરવામાં આવી હતી? – 1938
  • ભારતના કયા રાજ્યમાં પ્રતિ વ્યક્તિ આવક સૌથી વધુ છે? – ગોવા
  • કૃષિ ગણના દર કેટલા વર્ષે કરવામાં આવે છે? – 5 વર્ષ
  • ભારત સરકારે રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદો કયારે લાગુ કર્યો? – ડિસેમ્બર 2013
  • ખેત ઉત્પાદન પર સરકાર MSP ની જાહેરાત કયારે કરે છે? – પાકના રોપણ સમયે
  • MSP ની શરુવત કયારે થઈ? – 1966
  • ભારતમાં નવી ઔધોગિક નીતિ ક્યારે અમલમાં મૂકવામાં આવી? – 1991માં
  • SEZ નું પૂરું નામ જણાવો? – Special Economic Zone
  • SIR નું પૂરું નામ જણાવો? – સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન
  • ભારતનો સૌપ્રથમ SIR વિસ્તાર કયો છે? – ધોલેરા (અમદાવાદ)
  • નાણાં મંત્રાલયની રચના ક્યારે થઈ? – 29, ઓક્ટોબર 1946
  • કેન્દ્રિય બજેટ નાણા મંત્રાલયનો કયો વિભાગ બનાવે છે? – આર્થિક બાબતોનો વિભાગ
  • વચગાળા ની સરકારમાં નાણાંમંત્રી કોણ હતા? – લિયકાત અલીખાન
  • સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા? – આર.કે ષણમુખમ શેટ્ટી
  • ગણતંત્ર ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા? – જ્હોન મથાઈ
  • ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી? – ઇન્દિરા ગાંધી
  • સૌથી વધુ વાર બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી? – મોરારજી દેસાઇ
  • પગારપંચ કયા વિભાગ અંતર્ગત આવે છે? – ખર્ચ વિભાગ
  • આયોજન પંચને કોણે ‘જોકરોનું જુથ’ કહ્યું હતું? – રાજીવ ગાંધી
  • આયોજન પંચ ના સ્થાને કઈ સંસ્થાની સ્થાપના થઈ? – નીતિ આયોગ
  • આયોજન પાંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? – 15 માર્ચ 1950
  • નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ? – અરવિંદ પનગઢીયા
  • કેન્દ્રના કેટલા પ્રધાનો હોદ્દાની રૂએ નીતિ આયોગના સભી રહેશે અને કયા કયા? – 4 પ્રધાનો ( ગૃહમંત્રી, નાણામંત્રી, કૃષિમંત્રી, રેલ્વે મંત્રી)
  • RBI ની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી? – રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અધિનિયમ
  • RBI નું વડુ મથક કોલકત્તા મુંબઈ કયારે બદલવામાં આવ્યું? – 1937
  • ભારતમાં સૌપ્રથમ “બેન્ક ઓફ હિંદુસ્તાન” ની સ્થાપના ક્યાં કરવામાં આવી? – કલકત્તા (1970)
  • દેશની 14 બેન્કનું રાષ્ટ્રીયકરણ સૌ પ્રથમ વખત ક્યારે થયું? – 19 જુલાઇ 1969
  • NABARD ની સ્થાપના ક્યારે થઈ? – 12 જુલાઇ 1982
  • કિસાન ક્લબની સ્થાપના કોના દ્વારા કરાઇ છે? – નાબાર્ડ
  • SBI નો નવો લોગો કોણે તૈયાર કર્યો છે? – શેખર કામત
  • બેન્ક રેટ બીજા કયા નામથી ઓળખાય છે? – ડિસ્કાઉન્ટ રેટ
  • મુદ્રા બેન્ક ની સ્થાપના ક્યારે થઈ? – 8 એપ્રિલ 2015
  • કયા વર્ષો દરમ્યાન ભારતની નિકાસ આયાત કરતાં વધારે રહી છે? – 1972-73, 1976-77
  • દેશની પ્રથમ પેમેન્ટ બેન્ક કયા શરૂ કરવામાં આવી? – રાજસ્થાન
  • પેમેન્ટ બેન્કનું લાઇસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલી મૂડીનું રોકાણ કરવું પડશે? – 100 કરોડ
  • વિકસિત દેશોમાં મુખ્યત્વે કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? – પુરાંતવાળું
  • ગુજરાતમાં જેન્ડર બજેટિંગ કયા મુખ્યમંત્રીના સમય માં કરવામાં આવ્યું? – આનંદીબેન પટેલ
  • નાણાં ખરડા વિષેની જોગવાઈ બંધારણમાં કઈ અનુચ્છેદમાં કરવામાં આવી છે? – અનુચ્છેદ 110
  • વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? – ખાધવાળું
  • ભારતમાં બજેટ વ્યવસ્થાની શરૂવાત ક્યારે થઈ? – 1860
  • શૂન્ય આધારિત બજેટ એટલે શું? – દરેક વખતે બિલકુલ નવેસરથી બજેટ બનાવવું
  • શૂન્ય આધારિત બજેટ કયા દેશની દેન છે? – અમેરિકા
  • ભારતમાં અલગ રેલ્વે બજેટની જરૂરિયાત સૌપ્રથમ વખત કોણે સમજાવી? – વિલિયમ એકવર્થ સમિતિ (1921)        

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!