Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર : 09

અહી રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 09 આપવા આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning Quiz
Quiz number: 09
Question: 15
Quiz type: Mcq

Reasoning Quiz : 09

1801

Reasoning Quiz : 09

Reasoning Quiz : 09

1 / 15

Category: Reasoning Quiz : 09

‘વર્તુળ : વ્યાસ’ જેવી જોડી પસંદ કરો.

2 / 15

Category: Reasoning Quiz : 09

કુસુમની માતાની હાલની ઉંમર, કુસુમની હાલની ઉંમરથી છ ગણી છે. પાંચ વર્ષ પછી કુસુમની ઉંમર,તેની માતાની હાલની ઉંમરથી ત્રીજા ભાગની થશે તો કુસુમની માતાની હાલની ઉંમર કેટલી હોય ?

3 / 15

Category: Reasoning Quiz : 09

જો PRABA શબ્દને 27595 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને THILAK શબ્દને 368451 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે તો BHARATI શબ્દનો કોડ શું આપવામાં આવે ?

4 / 15

Category: Reasoning Quiz : 09

જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના = ...........

5 / 15

Category: Reasoning Quiz : 09

ખૂટતું પદ લખો : DHL, PTX, BFJ, .......

6 / 15

Category: Reasoning Quiz : 09

શ્રેણી પૂર્ણ કરો : 2, 6, 12, 20 ........

7 / 15

Category: Reasoning Quiz : 09

‘પાસ પાસેના મૂળાક્ષરો વચ્ચે બે મૂળાક્ષરો છોડવામાં આવે છે.’ નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?

8 / 15

Category: Reasoning Quiz : 09

જો MINJUR શબ્દને 312547 કોડ દ્વારા દર્શાવવામાં આવે અને TADA શબ્દને 6898 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો MADURAI શબ્દને કેવી રીતે દર્શાવી શકાય ?

9 / 15

Category: Reasoning Quiz : 09

શ્રેણી પૂર્ણ કરો : 5, 7, 10, 15, 23, 36 ......

10 / 15

Category: Reasoning Quiz : 09

જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય ?

11 / 15

Category: Reasoning Quiz : 09

આપેલ અક્ષરોની યાદીમાં કેટલા ‘O’ એવા છે કે જેની તરત પછી ‘Q’ આવતો હોય પરંતુ તેની તરત પહેલા ‘D’ ના આવતો હોય ?

D O Q O D Q O D O D Q D O Q D S D Q P O Q D S S S D O Q O Q D O Q D D D O Q C D O Q C O D Q Q O D Q D O

12 / 15

Category: Reasoning Quiz : 09

શ્રેણી પૂર્ણ કરો : 5, 17, 43, 89, ……..

13 / 15

Category: Reasoning Quiz : 09

નીચે આપેલ મૂળાક્ષર-અંક શ્રેણીમાં ખૂટતું પદ મૂકો : 2A11, 4D13, 12G17, ?

14 / 15

Category: Reasoning Quiz : 09

આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.:  ‘6, 36, 63’

15 / 15

Category: Reasoning Quiz : 09

Z થી A,1 થી 26 ક્રમ આપવામાં આવે, તો ‘CONSEQUENCE’ શબ્દનું મૂલ્ય શું થાય ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!