Join our WhatsApp group : click here

ભારતીય કાયદા ક્વિઝ નંબર : 09

અહીં ભારતીય કાયદાની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Kayado
Quiz number: 09
Question: 20
Quiz type: Mcq

Bharatiya Kayada Quiz : 09

1824

Kayada Quiz : 09

ભારતીય કાયદા ક્વિઝ : 09

1 / 20

Category: Kayada Quiz : 09

બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં વર્ષમાં થયો હતો ?

2 / 20

Category: Kayada Quiz : 09

મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ?

3 / 20

Category: Kayada Quiz : 09

Cr. P.C. ની કઈ કલમ મુજબ FRI દાખલ થાય છે ?

4 / 20

Category: Kayada Quiz : 09

મોહન શ્યામને જાનથી મારી નાંખવાની માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

5 / 20

Category: Kayada Quiz : 09

Cr. P.C. 107 શેના વિશે છે ?

6 / 20

Category: Kayada Quiz : 09

IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

7 / 20

Category: Kayada Quiz : 09

IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ?

8 / 20

Category: Kayada Quiz : 09

ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

9 / 20

Category: Kayada Quiz : 09

ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ?

10 / 20

Category: Kayada Quiz : 09

મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPCની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ?

11 / 20

Category: Kayada Quiz : 09

IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ?

12 / 20

Category: Kayada Quiz : 09

ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?

13 / 20

Category: Kayada Quiz : 09

Cr. P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

14 / 20

Category: Kayada Quiz : 09

સુરેશ એક મોબાઈલ ફોનથી ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

15 / 20

Category: Kayada Quiz : 09

પોલીસ ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ?

16 / 20

Category: Kayada Quiz : 09

Cr. P.C. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

17 / 20

Category: Kayada Quiz : 09

ગૌણ (Secondary) પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

18 / 20

Category: Kayada Quiz : 09

હકીકત (fact) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

19 / 20

Category: Kayada Quiz : 09

ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પુછવામાં આવે છે ?

20 / 20

Category: Kayada Quiz : 09

IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 73%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!