Join our WhatsApp group : click here

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 08

અહીં ભારતીય કાયદાની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્વિઝ પોલીસ કોન્સ્ટેબલ અને PSI/ASIની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Bharatiy kayado
Quiz number: 08
Question: 15
Quiz type: MCQ

Bharatiy kayado Quiz : 08

2602

Kayada Quiz : 08

Kayada Quiz : 08

1 / 15

Category: Kayada Quiz : 08

કોઈપણ સાક્ષીની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે ?

2 / 15

Category: Kayada Quiz : 08

ઇન્ડિયન પિનલ કોડની કલમ 360માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?

3 / 15

Category: Kayada Quiz : 08

નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પિનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ?

4 / 15

Category: Kayada Quiz : 08

ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાવ કરેલ કથન કોની સામે કરવામાં આવે તો તે પ્રસ્તુત ગણાય ?

5 / 15

Category: Kayada Quiz : 08

ભારતીય એવિડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

6 / 15

Category: Kayada Quiz : 08

નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઇન્ડિયન પિનલ કોડમાં ગુનો બનતો નથી ?

7 / 15

Category: Kayada Quiz : 08

બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે આવે છે ?

8 / 15

Category: Kayada Quiz : 08

ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે ?

9 / 15

Category: Kayada Quiz : 08

ભારતીય એવિડન્સ એક્ટ મુજબ નીચેનામાંથી કઈ બાબત પ્રસ્તુત નથી ?

10 / 15

Category: Kayada Quiz : 08

ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

11 / 15

Category: Kayada Quiz : 08

ભારતીય એવિડન્સ એક્ટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

12 / 15

Category: Kayada Quiz : 08

ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

13 / 15

Category: Kayada Quiz : 08

ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલા વર્ષની નીચેના વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?

14 / 15

Category: Kayada Quiz : 08

ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમથી આપેલ છે ?

15 / 15

Category: Kayada Quiz : 08

નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડિયન પિનલ કોડ હેઠળ ગુનો નથી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!