Join our WhatsApp group : click here

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 07

અહીં ભારતીય કાયદાની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. તેથી તમને આ ક્વિઝ ખૂબ ઉપયોગી થશે.

Subject: Bharatiy kayado
Quiz Number: 07
Question: 15
Quiz type: MCQ

Bharatiya Kayada Quiz : 07

1554

Kayada Quiz : 06

ભારતીય કાયદા ક્વિઝ : 07

bharatiya-kayado-quiz

1 / 15

Category: Kayada Quiz : 06

1) નીચેનામાંથી કેવા આરોપીની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજિયાત નથી ?

2 / 15

Category: Kayada Quiz : 06

2) પોલીસ તપાસ અંગેનો આખરી તબક્કો ચાર્જશીટ સામાન્યત: કેટલા દિવસમાં કરવો જોઈએ ?

3 / 15

Category: Kayada Quiz : 06

3) એક આરોપીની ઓળખ પરેડમાં બીજા કેટલા ઇસમોને રાખવાની ગુજરાત પોલીસ મેન્યૂઅલમાં જણાવેલ હોય છે ?

4 / 15

Category: Kayada Quiz : 06

4) ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે ?

5 / 15

Category: Kayada Quiz : 06

5) જો કોઈ વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવે તો તેના વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કઈ કલમ મુજબ કાર્યવાહી થાય ?

6 / 15

Category: Kayada Quiz : 06

6) ચીફ જ્યુડિશલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?

7 / 15

Category: Kayada Quiz : 06

7) ભારતીય એવિડન્સ એક્ટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

8 / 15

Category: Kayada Quiz : 06

8)

ઇન્ડિયન પિનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?

9 / 15

Category: Kayada Quiz : 06

9) નીચેનામાંથી સાક્ષિની તપાસના જુદા જુદા તબક્કાઓમાં શેનો સમાવેશ થાય છે ?

10 / 15

Category: Kayada Quiz : 06

10) ખાનગી બચાવનો હક નીચેના કાયા કિસ્સામાં મળવાપાત્ર નથી ?

11 / 15

Category: Kayada Quiz : 06

11) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

12 / 15

Category: Kayada Quiz : 06

12) જુગારનો અડ્ડો રાખવા બદલ દોષિત ઠરવાથી કઈ શિક્ષાની જોગવાઈ છે ?

13 / 15

Category: Kayada Quiz : 06

13) કયા પ્રકારનાં પુરાવાની ઊલટ તપાસ થઈ શક્તી નથી ?

14 / 15

Category: Kayada Quiz : 06

14) ઇન્વેસ્ટિગેશન વિંગ અને લો એન્ડ ઓર્ડર વિંગને કયા પ્રકારમાં ગુનાઓનું અન્વેષણ કરવાનું રહેશે ?

15 / 15

Category: Kayada Quiz : 06

15) ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે ?

4gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!