Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 06

અહીં ભારતીય કાયદાની 06 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં કાયદાના પૂછાયેલા પ્રશ્નો આપ્યા છે.

Subject: Bharatiya kayado
Quiz number: 06
Number of questions: 25
Quiz type: MCQ

Bharatiya kayada Quiz : 06

1273

Kayada Quiz : 06

ભારતીય કાયદા ક્વિઝ : 06

8 કાયદો

1 / 25

Category: Kayada Quiz : 06

1) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી....

2 / 25

Category: Kayada Quiz : 06

2) “દસ્તાવેજ”ની વ્યાખ્યા નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

3 / 25

Category: Kayada Quiz : 06

3) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

4 / 25

Category: Kayada Quiz : 06

4) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કોઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

5 / 25

Category: Kayada Quiz : 06

5) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?

6 / 25

Category: Kayada Quiz : 06

6) ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પુછવામાં આવે છે ?

7 / 25

Category: Kayada Quiz : 06

7) Crpcની કલમ -107 અનુસાર સંબધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે ?

8 / 25

Category: Kayada Quiz : 06

8) ‘અ’, ‘બ’ને પાઇપથી પગ પર ફડાકો મારે મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફેકચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

9 / 25

Category: Kayada Quiz : 06

9) ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ કઈ છે ?

10 / 25

Category: Kayada Quiz : 06

10) ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમ મુજબ પ્રથમ બાતમી અહેવાલ ફકત કોગ્નિઝેબલ ગુનાના સંદર્ભમાં નોંધી શકાય છે ?

11 / 25

Category: Kayada Quiz : 06

11) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

12 / 25

Category: Kayada Quiz : 06

12) વર્ષ 2005ના સંશોધન દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈઓ અનુસાર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈ સ્ત્રીની ધરપકડ ન કરી શકાય, અમુક અપવાદરૂપ સંજોગોમાં કોની પરવાનગીથી ધરપકડ કરી શકાય ?

13 / 25

Category: Kayada Quiz : 06

13) ભારતીએ ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા” માં ન્યૂનતમ કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ ?

14 / 25

Category: Kayada Quiz : 06

14) બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?

15 / 25

Category: Kayada Quiz : 06

15) હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

16 / 25

Category: Kayada Quiz : 06

16) Crpcની જોગવાઈ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

17 / 25

Category: Kayada Quiz : 06

17) CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

18 / 25

Category: Kayada Quiz : 06

18) પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ Crpc ની કઈ કલમમાં છે ?

19 / 25

Category: Kayada Quiz : 06

19) CRPCના પ્રબંધો અનુસાર ‘ફરારી’ માટેના જાહેરનામાંની મુદ્દત કેટલા દિવસની હોય છે ?

20 / 25

Category: Kayada Quiz : 06

20) ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

21 / 25

Category: Kayada Quiz : 02

21) ભારતીય સંવિધાનમાં ‘અસ્પૃશ્યતા’ ની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. ભારતીય સંવિધાન આ જોગવાઈ કયા ધારાના આધારે કરવામાં આવી છે ?

22 / 25

Category: Kayada Quiz : 06

22) કોઈ વ્યક્તિ સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહમાં, શાંતિમાં ખલેલ પહોંચાડે તેવી શક્યતા હોય, તો શાંતિ જાળવી રાખવા માટે જામીન સાથે કે વગરનો મુચરકો આપવાનો હુકમ ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈઓ મુજબ નીચે પૈકી કયા મેજિસ્ટ્રેટ આપી શકે ?

23 / 25

Category: Kayada Quiz : 06

23) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, નીચેનામાંથી સહ-તહોમતદાર કોને ગણી શકાય ?

24 / 25

Category: Kayada Quiz : 06

24) ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે ?

25 / 25

Category: Kayada Quiz : 06

25) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 69%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!