Join our WhatsApp group : click here

ભારતીય કાયદા ક્વિઝ : 05

અહીં ભારતીય કાયદાની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી તમારો સ્કોર comment કરી જરૂર જણાવે.

Subject: Bharatiya kayado
Quiz number:05
Number of questions: 25
Quiz type: MCQ

Bharatiya kayada Quiz : 05

1176

Kayada Quiz : 05

ભારતીય કાયદા ક્વિઝ નંબર : 05

8 કાયદો

1 / 25

Category: Kayada Quiz : 05

1) નિષ્ણાતનો પુરાવો ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત............

2 / 25

Category: Kayada Quiz : 05

2) મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ, દારૂનું સેવન કરી વાહન ચલાવતા ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે ?

3 / 25

Category: Kayada Quiz : 05

3) મોટર વાહન અધિનિયમ, 1988 :

4 / 25

Category: Kayada Quiz : 05

4) મોટર વાહન અધિનિયમ હેઠળ માલવાહક વાહન ચલાવવા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ન્યૂનતમ આયુ કેટલી છે ?

5 / 25

Category: Kayada Quiz : 05

5) ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ ?

6 / 25

Category: Kayada Quiz : 05

6) ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે મૂંગો સાક્ષી.....

7 / 25

Category: Kayada Quiz : 05

7) ફોજદારી જવાબદારી ઉત્પન્ન થવા માટે નીચેની કઈ બાબત અત્યંત જરૂરી ગણાય છે ?

8 / 25

Category: Kayada Quiz : 05

8) ભારતના પુરાવા અધિનિયમ, 1872ની જોગવાઈઓ અનુસાર બોલનાર પક્ષને પોતાના સાક્ષીથી સૂચક પ્રશ્ન પૂછવાની પરવાનગી ક્યારે આપી શકાય છે  ?

9 / 25

Category: Kayada Quiz : 05

9) કલમ-147 (ભારતીય ફોજદારી ધારા)માં નીચે જણાવેલ કયા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે ?

10 / 25

Category: Kayada Quiz : 05

10) પુરાવાના અધિનિયમ અન્વયે જ્યાં કોઈ દસ્તાવેજ કેટલીક મૂળ પ્રતિઓમાંથી બનાવેલ હોય ત્યાં નીચે પૈકી કયો પ્રાથમિક પુરાવો હશે ?

11 / 25

Category: Kayada Quiz : 05

11) ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887 મુજબ, નીચેનામાંથી કઈ બાબત ગુનો છે ?

12 / 25

Category: Kayada Quiz : 05

12) ભારતીય ફોજદારી ધારામાં કોઈ વ્યક્તિએ ખૂન કરેલ હોય અને ખૂનીને બચાવવા માટે કોઈ વ્યક્તિ દ્વારા પુરાવાનો નાશ કરવામાં આવે તો તે આરોપ સાબિત થયેથી તે વ્યક્તિને કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

13 / 25

Category: Kayada Quiz : 05

13) ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ, અધિકતમ સજાની જોગવાઈ કેટલી છે ?

14 / 25

Category: Kayada Quiz : 05

14) ભારતનો ફોજદારી અધિનિયમ, 1860ની જોગવાઈઓ અનુસાર ખોટી ચલણી નોટો અથવા બેન્ક નોટ બનાવવાના ગુણસર કેટલી સજાની જોગવાઈ છે ?

15 / 25

Category: Kayada Quiz : 05

15) ભારતીય ફોજદારી ધરામાં ‘સાપરાધ મનુષ્યવધ જે ખૂન ગણાય’ તે માટેના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં જણાવેલ છે ?

16 / 25

Category: Kayada Quiz : 05

16) કબૂલાત સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?

17 / 25

Category: Kayada Quiz : 05

17) 50 ccથી ઓછી ક્ષમતાવાળા એન્જિનવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની ન્યૂનતમ આયુ કેટલી છે ?

18 / 25

Category: Kayada Quiz : 05

18) ભારતીય ફોજદારી ધારા, 1860નો અમલ કઈ તારીખથી થયો હતો ?

19 / 25

Category: Kayada Quiz : 05

19) મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ દ્વિચક્રી વાહન ચલાવવા માટે હેલ્મેટ અનિવાર્ય છે ?

20 / 25

Category: Kayada Quiz : 05

20) ફરજિયાત ટ્રાફિક સંકેતોનો આકાર :

21 / 25

Category: Kayada Quiz : 05

21) ભારતનો ફોજદારી અધનિયમ, 1860ની જોગવાઈઓ અનુસાર કોઈ અન્ય વ્યક્તિનું પ્રવેશપત્ર મેળવીને પરીક્ષામાં બેસવું અને તેના નામ પર દસ્તાવેજ હસ્તાંતરિત કરવો એ.........

22 / 25

Category: Kayada Quiz : 05

22) ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ન્યાયાલય નિરીક્ષણ માટે રજૂ કરેલ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ કયા પ્રકારનો પુરાવો ગણાય ?

23 / 25

Category: Kayada Quiz : 05

23) અધિકૃત પોલીસ અધિકારી નીચેનામાંથી કયા સંજોગોમાં વાહનને જપ્ત ન કરી શકે ?

24 / 25

Category: Kayada Quiz : 05

24) કાયદા વિરુદ્ધની મંડળીને જયારે વિખરાઈ જવા આદેશ આપવામાં આવેલ હોય અને જો મંડળીના સભ્યો મંડળીમાં જોડાઈ રહે તો તેમને ગુનો સાબિત થયેલી કેટલા વર્ષની સજાની ભારતીય ફોજદારી ધારામાં જોગવાઈ કરાયેલ છે ?

25 / 25

Category: Kayada Quiz : 05

25) ચરિત્ર અંગેના સાહેદોની તપાસ નીચેની કઈ રીતે થઈ શકશે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!