Join our WhatsApp group : click here

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 06

અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian history
Quiz number: 06
Question: 25
Quiz type: Mcq

Indian history quiz: 06

/25
2366

Indian history quiz : 06

ભારતના ઇતિહાસની ક્વિઝ : 06

1 / 25

Category: Indian history quiz : 06

સ્વદેશી ચળવળ ક્યારે શરૂ થઈ ?

2 / 25

Category: Indian history quiz : 06

ભારતમાં સૌપ્રથમ ટેલીવિઝન કેન્દ્ર કયા શહેરમાં ચાલુ કરાયું હતું ?

3 / 25

Category: Indian history quiz : 06

‘જય જવાન જય કિસાન’ આ સૂત્ર કોણે આપ્યું હતું ?

4 / 25

Category: Indian history quiz : 06

પ્રથમ જૈન તીર્થકર નીચેનામાંથી કોને ગણવામાં આવે છે ?

5 / 25

Category: Indian history quiz : 06

ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?

6 / 25

Category: Indian history quiz : 06

સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

7 / 25

Category: Indian history quiz : 06

વિષ્ણુગુપ્ત સૌથી પ્રચલિત કયા નામે ઓળખાતા હતા ?

8 / 25

Category: Indian history quiz : 06

‘ભારત છોડો આંદોલન’ વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા ?

9 / 25

Category: Indian history quiz : 06

ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી ?

10 / 25

Category: Indian history quiz : 06

સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો ?

11 / 25

Category: Indian history quiz : 06

ગાંધીજીના કયા અંતરંગ મહાનુભાવનું પુણેના આગાખાન મહેલના જેલવાસ દરમ્યાન મૃત્યુ થયું હતું ?

12 / 25

Category: Indian history quiz : 06

ગુજરાતમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજા કયા હતા ?

13 / 25

Category: Indian history quiz : 06

“સ્થાનિક સ્વરાજના પિતા” તરીકે કોણ જાણીતું છે ?

14 / 25

Category: Indian history quiz : 06

લાલ કિલ્લો બાંધનાર રાજા કોણ હતો ?

15 / 25

Category: Indian history quiz : 06

ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા ?

16 / 25

Category: Indian history quiz : 06

સિદ્ધપુરનું જૂનું નામ શું હતું ?

17 / 25

Category: Indian history quiz : 06

સૌ પ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું ?

18 / 25

Category: Indian history quiz : 06

ડો. વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની અમદાવાદમા સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

19 / 25

Category: Indian history quiz : 06

1929ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા ?

20 / 25

Category: Indian history quiz : 06

ભારતમાં ગણેશ ઉત્સવની શરુવાત કોણે કરી હતી ?

21 / 25

Category: Indian history quiz : 06

ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા ?

22 / 25

Category: Indian history quiz : 06

ગુજરાતનાં પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે ?

23 / 25

Category: Indian history quiz : 06

અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું હતું ?

24 / 25

Category: Indian history quiz : 06

સમગ્ર ભારતમાં ચાર મઠોની સ્થાપના કોણે કરી ?

25 / 25

Category: Indian history quiz : 06

પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર “મુંબઇ સમાચાર” કયા વર્ષથી શરૂ થયેલ ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!