Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 40

Here Talati Mantri Mock Test No. 40 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test Number: 40
Question: 25
Type : Mcq

Talati Mnatri Mock test : 40

/25
1801

Talati Mock test : 40

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 40

1 / 25

Category: Talati Mock test : 40

કયા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ?

2 / 25

Category: Talati Mock test : 40

Fill in the blank : we ……….. Mrs Stewart when we were in California.

3 / 25

Category: Talati Mock test : 40

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી ન્યાયધીશનું નામ જણાવો.

4 / 25

Category: Talati Mock test : 40

ચિકનગુનિયા શાનાથી થાય છે ?

5 / 25

Category: Talati Mock test : 40

 ‘મધુબની’ જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ કયા રાજયમાં વધારે છે ?

6 / 25

Category: Talati Mock test : 40

નીચેનામાંથી કોનું ઉપનામ મધુરાય છે ?

7 / 25

Category: Talati Mock test : 40

બૌદ્ધ ધર્મમાં “વિહાર” નો અર્થ શું થાય છે ?

8 / 25

Category: Talati Mock test : 40

Fill in blank with correct preposition: Will you be going ………. The group?

9 / 25

Category: Talati Mock test : 40

આપેલા વાકયમાં વિશેષણ શોધો : કરૂણ ગીતો સાંભળી તે બેસી ગયો.

10 / 25

Category: Talati Mock test : 40

‘આંગળિયાત’ ના લેખક કોણ છે ?

11 / 25

Category: Talati Mock test : 40

એક માણસ 18 દિવસોમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 9 દિવસમાં એક ખાડો ખોદે છે, તો બંનેને ભેગા મળીને 2 ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ?

12 / 25

Category: Talati Mock test : 40

કવિ દલપતરામને “કવિશ્વર” નું બિરુદ કોણે આપેલું ?

13 / 25

Category: Talati Mock test : 40

નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જુથ અર્થની દ્રષ્ટિએ ખોટું છે ?

14 / 25

Category: Talati Mock test : 40

Complete the proverb: To err is …………., to forgive divine.

15 / 25

Category: Talati Mock test : 40

ભૂખ્યાજનો અને ગરીબોને સદાય અન્ન આપવું તે -શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

16 / 25

Category: Talati Mock test : 40

આમાં હાસ્યકારકોણ નથી ?

17 / 25

Category: Talati Mock test : 40

વનસ્પતિમાં છોડ નમી ન જાય તેની માટે કયું તત્વ જરૂરી છે ?

18 / 25

Category: Talati Mock test : 40

બૃહદેશ્વર મંદિર કયાં વંશનું સ્મારક છે ?

19 / 25

Category: Talati Mock test : 40

‘અતિજ્ઞાન’ કાન્તનું ક્યાં પ્રકારનું કાવ્ય છે ?

20 / 25

Category: Talati Mock test : 40

‘વપુ’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

21 / 25

Category: Talati Mock test : 40

‘નવલખા દરબારગઢ’ જે ફિલ્મોના શૂટિંગ માટે જાણીતું છે, તે કયા આવેલ છે ?

22 / 25

Category: Talati Mock test : 40

12 માણસને એક કાર્ય કરતા 28 દિવસ લાગે છે તો 16 માણસને તે જ કાર્ય કરતાં કેટલા દિવસો લાગશે.

23 / 25

Category: Talati Mock test : 40

હર્ષવર્ધનને હરાવનાર પુલિકેશ બીજાનું રાજય વાતાપી ભારતના કયાં પ્રદેશોમાં હતું ?

24 / 25

Category: Talati Mock test : 40

આમાં ‘અનુગામી’ નો વિરોધાર્થી કોણ છે ?

25 / 25

Category: Talati Mock test : 40

‘ચિયો’ તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ કયો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!