Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 39

Here Talati Mantri Mock Test No. 39 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name : Talati Mantri
Test Number: 39
Question: 25
Type: Mcq

Talati Mantri Mock test: 39

1501

Talati Mock test : 39

તલાટી મંત્રીની મોક ટેસ્ટ : 39

1 / 25

Category: Talati Mock test : 39

‘વીરની વિદાય’ કોની ક્રુતિ છે ?

2 / 25

Category: Talati Mock test : 39

મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ : રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો.

3 / 25

Category: Talati Mock test : 39

સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રુતિ કઈ ?

4 / 25

Category: Talati Mock test : 39

રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?

5 / 25

Category: Talati Mock test : 39

ખાંડના ભાવમાં શરૂઆતમાં 10% વધારો થાય છે અને એક મહિના પછી 10% ઘટાડો થાય છે તો ભાવમાં થતી ચોખ્ખો ફેરફાર ગણો ?

6 / 25

Category: Talati Mock test : 39

Choose the correct meaning of the idiom : He passed himself off as a noble man.

7 / 25

Category: Talati Mock test : 39

‘આરસ પર કોતરેલી કવિતા’ તરીકે કયું સ્થાપત્ય જાણીતું છે ?

8 / 25

Category: Talati Mock test : 39

માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ?

9 / 25

Category: Talati Mock test : 39

8 ના અવયવીનો ગણ કયો ગણ છે ?

10 / 25

Category: Talati Mock test : 39

Choose the correct article : We’re having fish for …….. dinner.

11 / 25

Category: Talati Mock test : 39

એક ટાંકીને બે નળ છે. પહેલા નળ ટાંકીને 8 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 12 કલાકમાં ખાલી કરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?

12 / 25

Category: Talati Mock test : 39

નીચે આપેલ વાકયનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. : ‘કુંવર રડી પડી’

13 / 25

Category: Talati Mock test : 39

ચાર બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. દરેક બેલ 4, 6, 8, અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 12 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ?

14 / 25

Category: Talati Mock test : 39

ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલતી ભાષા નીચે પૈકી કઈ છે ?

15 / 25

Category: Talati Mock test : 39

કેન્દ્રિય ડાંગર સંશોધન સંસ્થા (CCRI)નું વડુ મથક ક્યાં આવેલું છે ?

16 / 25

Category: Talati Mock test : 39

કૃદંત, પરેશ કઈ ક્રુતિના પાત્રો છે ?

17 / 25

Category: Talati Mock test : 39

બ્રિટિશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ?

18 / 25

Category: Talati Mock test : 39

નીચેનામાંથી કોણ ચિત્રકળા સાથે સંબધ ધરાવતા નથી ?

19 / 25

Category: Talati Mock test : 39

ગુજરાત રાજયમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ’ ક્યાં આવેલો છે ?

20 / 25

Category: Talati Mock test : 39

80 રૂ. માં 60 સફરજન વેચતા 20% ખોટ જાય છે. તો 124 રૂપિયામાં કેટલા સફરજન વેંચવાથી 20% નફો થાય ?

21 / 25

Category: Talati Mock test : 39

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ માટે ક્યો શબ્દ પ્રયોગ થાય છે ?

22 / 25

Category: Talati Mock test : 39

લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?

23 / 25

Category: Talati Mock test : 39

ન્યુટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે ?

24 / 25

Category: Talati Mock test : 39

A synonym for center is …………..

25 / 25

Category: Talati Mock test : 39

‘ખીલો થઈ જવું’ : રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!