Join our WhatsApp group : click here

April month current affairs in Gujarati

April month current affairs in Gujarati : અહીં એપ્રિલ 2021 મહિનાનું કરંટ અફેર્સ વન લાઇનર પ્રશ્નો સ્વરૂપે આપવામાં આવ્યું છે.

April month current affairs in Gujarati

1. વૈશ્વિક લૈંગિક અસમાનતાની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? : 140

2. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ‘બાળ પુસ્તક દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ? : 2 એપ્રિલ

3. તાજેતરમાં ‘ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના’ અંતર્ગત દરેક પરિવારને સ્વાસ્થ્ય વીમો દેવા વાળું પ્રથમ રાજ્ય કયું બન્યું ?  : રાજસ્થાન

4. તાજેતરમાં ‘શાંતિર અગ્રસેના 2021’ યુદ્ધ અભ્યાસ માટે ભારતીય સેના કયા દેશમાં જવાની છે ? : બાંગ્લાદેશ

5. હાલમાં કયા દેશે ત્રીજા લોક ડાઉનની જાહેરાત કરી છે ? : ફ્રાંસ

6. તાજેતરમાં વિશ્વ બેન્ક અને AIIBએ કયા રાજ્યને 300 મિલયન ડોલરની લોન મંજૂર કરી છે ? : પંજાબ

7. જમ્મુ & કશ્મીર બેન્કના અધ્યક્ષ આર. કે. છીબ્બરનો કાર્યકાલ કેટલા સમય સુધી વધારવામાં આવ્યો ? : છ મહિના

8. કઈ રાજ્ય સરકારે દરેક ઉંમરના પત્રકારને COVID-19ની રસી આપવાની જાહેરાત કરી છે. : ઉત્તરાખંડ

9. હાલમાં કઈ કંપનીએ પોતાનો સ્માર્ટ ફોનનો કારોબાર બંધ કર્યો છે ? : LG

10. RBI ગવર્નર દ્વિ-માસિક નાણાકીય નીતિ ક્યારે જાહેર કરશે ? : 7 મી એપ્રિલ

11.

12. કોરોના વાઇરસના કારણે 2021માં યોજાનાર “ટોકિયો ઓલમ્પિક” માંથી બહાર થવા વાળો પહેલો દેશ કયો છે ? : ઉત્તર કોરિયા

13. વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ ‘Sky Eye Fast’ ને કયા દેશે દુનિયા માટે ખુલ્લુ મૂક્યું છે ? : ચીન

14. આંતરરાષ્ટ્રીય અંતરઆત્મા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 5 એપ્રિલ

15. “સંકલ્પ થી સિદ્ધિ” પહેલને કોણે લોન્ચ કરી ? : TRIFED

16. “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો ? : 7 એપ્રિલ

17. 177 અબજ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સના અબજોપતિની યાદી 2021 માં કોણ ટોચ પર છે ? : Jeff Bezos

18. AM Turing Award 2020કોણે જીત્યો છે ? : Alfred V Aho

19. FIFAએ કયા દેશના ફૂટબોલ સંઘને સ્થગિત કર્યું છે ? : પાકિસ્તાન

20. ભારતના નવા ચૂંટણી કમિશ્નર કોણ બનશે ? : સુશીલ ચંદ્ર

21. ‘વર્લ્ડ બેંકે’ મિઝોરમ રાજ્યને કેટલા મિલિયન ડોલરની સહાય કરી છે? : 32 મિલિયન

22. ભારતની એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? : સંજીવ કુમાર

23. કયા દેશએ પોતાના નાગરિકો સહિત ભારતના મુસાફરોને અસ્થાયીરૂપે પ્રતિબંધિત કર્યા છે ? : ન્યુઝીલેન્ડ

24. કેન્દ્ર સરકારે કયા રાજ્ય માટે 670 કરોડના 14 માર્ગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે ? : ઝારખંડ

25. રાજ્યની સેવાઓમાં કયા રાજ્યએ EWS કેટેગરીના ઉમેદવારો માટે વય છૂટછાટ આપી છે ? : રાજસ્થાન

26. તાજેતરમાં “સંકલ્પ થી સિદ્ધિ” પહેલ કોણે લોન્ચ કરી છે ? : TRIFED

27. કઈ રાજ્યસરકારે Flipcart ને 140 એકર જમીન આપી છે ? : હરિયાણા

28. RBIએ પેમેંન્ટ્સ બેંકમાં મહત્તમ બેલેન્સની મર્યાદા વધારી કેટલી કરી છે ? : 2 લાખ

29. COVID 19ને ધ્યાનમાં લઈ કઈ રાજ્યસરકારે અઠવાડીયામાં 5 દિવસ કામ કરવાનો નિર્ણય લીધો છે? : મધ્યપ્રદેશ

30. તાજેતરમાં CRPFનો શૌર્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 9 એપ્રિલ

31. હાલમાં ભારતે સાઉદી અરબસે કેટલા ટકા ઓછું તેલ ખરીદવાનો નિર્ણય લીધો છે ? : 36%

32. તાજેતરવામાં Vivo એ તેના બ્રાંડ અમ્બેસડર કોણ બન્યું ? : વિરાટ કોહલી

33. જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ બનાવવામાં આવ્યો તે કઈ નદી પર આવેલો છે ? : ચિનાબ

34. 1 કલાકમાં ડેંગુંની તપાસ કરવાવાળું ઉપકરણ કોણે બનાવ્યું છે ? : IIT દિલ્હી

35. તાજેતરમાં કેન્દ્રિય નાણા મંત્રાલયના મહેસૂલ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? : તરુણ બજાજ

36. Wold Homeopathic Day કયારે ઉજવવામાં આવે છે ? : 10 એપ્રિલ

37. તાજેતરમાં ગોબાનમાં ભારતીય રાજદૂત કોણ બન્યા ? : રામકરણ વર્મા

38. ‘વિશ્વ હોમ્યોપૈથી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ? : 10 એપ્રિલ

39. સૌપ્રથમ 10 કરોડ લોકોને Covid-19ની રસી આપવા વાળો દેશ કયો બન્યો ? : ભારત

40. નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિમણૂક કરવામાં  આવી છે ? : સુનિલચંદ્ર

41. કયા કેન્દ્રશાસિત પ્રદેશને ક્ષય રોગ મુક્ત જાહેર કરાયો છે ? : લક્ષદ્વીપ

42. IPL માં six 350 સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? : ક્રિસ ગેલ

43. ફ્રાન્સના વિદેશ પ્રધાન કોણ છે ? : Jean-Yves Le Drian 

44. પંજાબના કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે ? : સોનુ સૂદ

45. સૌથી મોટી મુક્ત વ્યાપર સમજૂતી “RCEP”  કરારની સત્તાવાર બહાલી પ્રક્રિયા પૂર્ણ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે ? : સિંગાપુર

46. “નિર્ણય અને આદેશ પોર્ટલ”નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે ? : ડી. વાઇ ચંદ્રચૂડ

47. તાજેતરમાં ‘શિકાર રૈલીનું’ આયોજન ક્યાં સરોવરમાં કરવામાં આવ્યું છે ? : ડલ સરોવર

48. તાજેતરમાં ‘ઓનલાઈન ફરિયાદ પોર્ટલ’ ની શરૂવાત કોણે કરી છે ? : રવિશંકર પ્રસાદ

49. તાજેતરમાં કે.માધવનને કઈ કંપનીના અધ્યક્ષ બન્યા છે ? : સ્ટાર ઈન્ડિયા

50. દર વર્ષે ‘વર્લ્ડ વોઇસ ડે’ ક્યારે મનાવવામાં આવે છે ? : 16 એપ્રિલ

51. ‘ઇ-પંચાયત પુરસ્કાર 2021’ કયા રાજ્યએ જીત્યો છે ? : ઉત્તર પ્રદેશ

52. ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ “trcno” ના નવા બ્રાન્ડ એમ્બેસડર કોણ બન્યું છે ? : આયુષ્માન ખુરાના

53. સમુદ્રમાં જતાં પ્લાસ્ટિક કચરાને રોકવા ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી છે ? : જર્મની

54. ‘સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ’ ની ઘોષણા કઈ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે ? : ઝારખંડ

55. સંયુક્ત રાષ્ટ્ર અંગ્રેજી ભાષા અને સંયુક્ત રાષ્ટ્ર સ્પેનિશ ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 23 એપ્રિલ

56. તાજેતરમાં “ગ્લોબલ એનર્જી રિવ્યુ (Global Energy Review) રિપોર્ટ 2021 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ? : IEA (આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી)  

57. વૈશ્વિક જળવાયુ શિખર સંમેલન 2021માં ભારત તરફથી અધ્યક્ષતા કોણ કરશે ? : નરેંદ્ર મોદી

58. Covid 19 યોદ્ધા કલ્યાણ યોજના કઈ રાજય સરકારે શરૂ કરી છે ? : મધ્યપ્રદેશ

59. તાજેતરમાં કયા દેશે ચીનની બેલ્ટ & રોડ સમજૂતીને રદ્દ કરી દીધી છે ? : ઓસ્ટ્રેલિયા

60. તાજેતરમાં ચીને કયા દેશને 1.5લાખ કોરોનાની રસીના ડોઝ દીધા છે ? : સિરીયા

61. તાજેતરમાં કઈ રાજય સરકરે ઓક્સિજનની બચત માટે લોખંડ ઉદ્યોગને બંધ કરવાની જાહેરાત કરી છે ? : પંજાબ

62. તાજેતરમાં “વિશ્વ બૌદ્ધિક સંપતા” દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 26 એપ્રિલ

63. તાજેતરમાં કયા દેશે ભારતીય પ્રવાસી પર પ્રતિબંધ લગાવી દીધો છે ? : 26 એપ્રિલ

64. છેલ્લા એક વર્ષમાં કયા સરોવરમાં ડોલ્ફિનની વસ્તી  બે ગણી થઈ ગઈ છે ? : ચિલ્કા સરોવર

Daily Current affairs 

April month current affairs in Gujarati : UPSC, GPSC, PI, PSI/ASI, Dy. so, Bin sachivalay, Talati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!