bharat ma kul ketala jilla che : ભારતના કુલ કેટલા જિલ્લાઓ છે તેના વિશે તમને ખબર નથી. તો આજે આપણે તેના વિશે માહિતી મેળવીશું. ભારતમાં કુલ 29 રાજયો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. જે દરેક રાજયોને ત્યાં રહેતા લોકોની ભાષાને આધારે બનાવવામાં આવ્યા છે. તે રાજયોમાં વિકાસના કામોમાં સરળતા રહે તે માટે તેને જિલ્લામાં વહેચવામાં આવ્યા છે. અને તેના વિશે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પુંછાય શકે છે.
ભારત ના કુલ કેટલા જિલ્લાઓ છે ? | bharat ma kul ketala jilla che
ભારત ના કુલ કેટલા જિલ્લાઓ છે ?
વર્તમાન સમય એટલે કે 2021માં ભારતમાં જિલ્લાઓની સંખ્યા 726 છે. જો વર્ષ 2001ની વાત કરીએ તો ત્યારે ભારતના કુલ 593 જિલ્લાઓ હતા. અને વર્ષ 2011માં 640 જિલ્લાઓ ભારતમાં હતા. તો હવે આપણે કયા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલા જિલ્લા આવેલા છે તેના વિશે માહિતી મેળવીશું.
ભારતના રાજયો અને તેમાં જિલ્લાઓની સંખ્યા
રાજય | જિલ્લાની સંખ્યા |
---|---|
ઉત્તરપ્રદેશ | 75 |
ગુજરાત | 33 |
મધ્યપ્રદેશ | 52 |
રાજસ્થાન | 33 |
છત્તીસગઢ | 27 |
અરુણાચલ પ્રદેશ | 24 |
હિમાચલ પ્રદેશ | 12 |
કર્ણાટક | 30 |
મહારાષ્ટ્ર | 36 |
પંજાબ | 22 |
તામિલનાડુ | 33 |
તેલંગાણા | 33 |
ઉત્તરાખંડ | 13 |
પશ્ચિમ બંગાળ | 23 |
હરિયાણા | 22 |
ઝારખંડ | 24 |
આંધ્રપ્રદેશ | 13 |
અસમ | 33 |
બિહાર | 38 |
ગોવા | 2 |
કેરળ | 14 |
મણિપુર | 16 |
મેઘાલય | 11 |
મિજોરમ | 8 |
નાગાલૈન્ડ | 12 |
ઓડીસા | 30 |
સિક્કિમ | 4 |
ત્રિપુરા | 8 |
કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેના જિલ્લાની સંખ્યા
કેન્દ્ર શાસિત પ્રદેશ | જિલ્લાની સંખ્યા |
---|---|
જમ્મુ કશ્મીર | 20 |
દિલ્હી | 11 |
પુડુચેરી | 4 |
અંદામાન-નિકોબાર | 3 |
દીવ અને દમણ | 2 |
લદ્દાખ | 2 |
દાદરા નગર હવેલી | 1 |
ચંડીગઢ | 1 |
લક્ષદ્વીપ | 1 |
અહીં ભારતના કુલ જિલ્લા વિશે માહિતી આપવામાં આવી છે, સાથે સાથે દરેક રાજયો અને તેમાં આવેલા જિલ્લાની સંખ્યા પણ આપવામાં આવી છે. અમને ઉમ્મીદ છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. અને પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.