Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 06

Bin-sachivalay clerk mock test : 06 – અહીં બિન સચિવાલય ક્લાર્કની 06 નંબરની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિધાર્થી ટેસ્ટ આપ્યા પછી તમારો સ્કોર comment કરી જરૂર જણાવશોજી.

Test name : Bin-sachivalay clerk
Test number : 06
Number of Question : 25
Test type : MCQ

Bin-sachivalay clerk mock test : 06

1445

Bin sachivalay Mock test : 06

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 06

1 / 25

Category: Bin sachivalay Mock test : 06

‘આર્થિક અને સામાજિક આયોજન’ એ કઈ યાદિનો વિષય છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 06

પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 06

એક થેલીમાં 1 રૂપિયો અને 50 પૈસા ના સિક્કાનું પ્રમાણ 5:9:25 છે. જો થેલીમાં કુલ 1008 રૂપિયા હોય તો 25 પૈસાના સિક્કા કેટલા હશે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 06

પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 06

Write the noun of ‘proud’ :

6 / 25

Category: Bin sachivalay Mock test : 06

એશિયાનો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 06

નીચેનામાંથી સાચા વિધાન જણાવો ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 06

સોમનાથ ખાતે નીચેનામાંથી કયા શાસકે મસ્જિદ બાંધવાની મંજૂરી આપી હતી ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 06

જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 06

કુટુંબ નિયોજન માટે કઈ બાબત સબંધ ધરાવે છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 06

એન્ટાર્ક્ટીકા ખાતે ભારતનું નીચેના પૈકી કયું સંશોધન કેન્દ્ર આવેલું છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 06

ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 06

ક્રાયોજેનિક શબ્દનો અર્થ શું થાય છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 06

ધોનીની 17 ઇનિંગની સરેરાશ 53 રન છે. તે પૈકી પ્રથમ 9 ઇનિંગની સરેરાશ 42 રન હોય અને અંતિમ 9 ઇનિંગની સરેરાશ 75 રન હોય તો 9મી ઇનિંગમાં તેણે કેટલા રન કર્યા હશે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 06

જ્યારે કોઈ વસ્તુ ઉપરથી નીચે પડે ત્યારે તેનું વજન કેટલું હોય ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 06

ડભોઇ દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 06

GIFનું વિસ્તૃત રૂપ શું છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 06

પ્રધાનમંત્રી સંપદા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 06

કયા વાયુને ઉમદા વાયુ કહેવાય છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 06

આપેલા ડેટા પર પ્રોગ્રામ પ્રમાણે કમ્પ્યુટર જે પ્રક્રિયા કે પ્રોસેસ કરે છે તેને........કહે છે.

21 / 25

Category: Bin sachivalay Mock test : 06

નીચેનામાંથી કયો સત્તર અક્ષરવાળો છંદ નથી ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 06

Find correct spelling :

23 / 25

Category: Bin sachivalay Mock test : 06

‘રાણકદેવી, બુદ્ધનું નિર્વાણ, તુકારામનું સ્વર્ગરોહણ’ : રચનાઓ ગાંધીયુગના કયા કવિએ આપેલી છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 06

નીચેનાપૈકી કયા એકમનો CPUમાં સમાવેશ થાય છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 06

કોઈપણ ક્ષેત્રને અનુસુચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોની હોય છે ?

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!