Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 22

અહીં બિન સચિવાલય કલાર્કની મોક ટેસ્ટ નંબર 22 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clerk
Test number: 22
Question: 25
Test type: MCQ

Bin sachivalay clerk Mock test : 22

1086

Bin sachivalay Mock test : 22

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 22

1 / 25

Category: Bin sachivalay Mock test : 22

રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ આપે છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 22

‘શુદ્ધ સત્યાગ્રહી કઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે.’ : આ વિધાન કોનું છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 22

કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 22

‘ઉદ્દગ્રીવ’ શબ્દનો સમાસ જણાવો.

5 / 25

Category: Bin sachivalay Mock test : 22

Fill in the blanks- ‘The purer the water is,………harmful is it.’

6 / 25

Category: Bin sachivalay Mock test : 22

6% લેખે રૂ.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ.......... થાય.

7 / 25

Category: Bin sachivalay Mock test : 22

નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ નાણાં વિધેયકની બાબતમાં સાચો છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 22

‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 22

સાચી જોડણી શોધો.

10 / 25

Category: Bin sachivalay Mock test : 22

મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 22

નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 22

Change the Degree : Rajkot is as famous as junagadh.

13 / 25

Category: Bin sachivalay Mock test : 22

‘જાહેર વહીવટનું મુખ્ય ત્તત્વ કર્મચારી છે’. -આ વિધાન કોનું છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 22

નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 22

SATISFACTION શબ્દ પરથી કયો શબ્દ નથી બનતો ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 22

એક પરીક્ષામાં 5% ઉમેદવાર ગેરહાજર અને હજાર ઉમેદવાર પૈકી 15% નાપાસ થાય, જો 9690 ઉમેદવારો પાસ થાય તો કુલ ઉમેદવાર કેટલા હતા ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 22

કોટવાલની શી ફરજ હતી ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 22

પેલા લોકો ખેતરમાં કામ કરી રહ્યા છે.’ – રેખાંકિત કરેલ સર્વનામનો પ્રકાર દર્શાવો.

19 / 25

Category: Bin sachivalay Mock test : 22

મહિલાને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 22

રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉચ્છેરને શું કહે છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 22

નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 22

DOSમાં કયા કમાન્ડનો સમાવેશ થતો નથી ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 22

એકસમાન લાક્ષણિકતા ધરાવતી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનું આંતર જોડાણ એટેલે શું ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 22

રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર દર્શાવો : ‘તેઓએ એક પ્રબળ સૈન્ય પેદા કર્યું.’

25 / 25

Category: Bin sachivalay Mock test : 22

કોઈપણ ડોકયુમેન્ટ ગમે તે રીતે બનાવેલું હોય પણ ટેક્સ્ટ અને ગ્રાફિક્સમાં ફેરફાર કર્યા વગર છાપી શકાય તેવી ભાષાને શું કહે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!