Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 24

અહીં બિનસચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 24 અ[આવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે. નિયમિત બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clerk
Test number : 24
Question: 25
Test type : MCQ

Bin sachivalay clerk mock test : 24

1802

Bin sachivalay Mock test : 23

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 23

1 / 25

Category: Bin sachivalay Mock test : 23

રાજયસભાનો એક સભ્ય કેટલી જન સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 23

લોકસભામાં કયા પ્રસ્તાવને સ્વીકારવા માટે કોઈ કારણ બતાવવાની જરૂરિયાત હોતી નથી ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 23

બ્લડપ્રેશર માપવા માટે શું તપાસવામાં આવે છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 23

Comparative degree from of “Fore”

5 / 25

Category: Bin sachivalay Mock test : 23

‘જ્યાં ઈશ્વર વસે છે ત્યાં હંમેશા સત્ય હોય જ છે.’ -વાકયનો પ્રકાર ઓળખાવો. 

6 / 25

Category: Bin sachivalay Mock test : 23

Fill the blank: she spoke ………. A whisper.

7 / 25

Category: Bin sachivalay Mock test : 23

‘ગોહર’ શબ્દનો પર્યાય શબ્દ આપો.

8 / 25

Category: Bin sachivalay Mock test : 23

32 અને 56 ના ગુ.સા.અ. અને લ.સા.અ. નું પ્રમાણ શોધો.

9 / 25

Category: Bin sachivalay Mock test : 23

પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત થતો હતો ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 23

રાણકી વાવનો ફોટો RBI દ્વારા કઈ ચલણી નોટ પર છાપવામાં આવ્યો છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 23

સત્રાવશાન અને નવાસત્રની શરૂવાત વચ્ચેના સમયને શું કહે છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 23

નીચેનામાંથી કયો મેળો પશુઓના વ્યાપાર માટે જાણીતો છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 23

Fill in the blank : I …………to office of car every day.

14 / 25

Category: Bin sachivalay Mock test : 23

10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 10 વર્ષ છે. જો તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 2 વર્ષ વધે છે. તો શિક્ષકની ઉંમર શોધો. 

15 / 25

Category: Bin sachivalay Mock test : 23

પ્રોટીન એકમ ઘટક કયો છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 23

કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 23

નીચેના શબ્દ કોષને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 23

હાલીનૃત્ય કયા જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 23

નીચનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 23

દેસલપર કઈ નદીના કિનારે આવેલું છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 23

જાહેર-ખાનગી ભાગીદારીમાં કોની વચ્ચે કરાર થાય છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 23

પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ-બહેન છે : અલંકાર ઓળખાવો

23 / 25

Category: Bin sachivalay Mock test : 23

નીચેનામાંથી કયા પ્રકારનો ઈ-ગવર્નન્સમાં સમાવેશ થતો નથી ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 23

મૈત્રક વંશની રાજધાની કઈ હતી ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 23

લોકસભામાં ગૃહનો નેતા નીચેનામાંથી કોણ હોઈ શકે છે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!