Join our WhatsApp group : click here

બિન સચિવાલય કલાર્ક મોક ટેસ્ટ નંબર : 13

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 13 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ મોક ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Test name: Bin sachivalay
Test number: 13
Question: 25
Test type: MCQ

Bin sachivalay Mock test: 13 

737

Bin sachivalay Mock test : 13

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ : 12

1 / 25

Category: Bin sachivalay Mock test : 13

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લું રાષ્ટ્રપતિશાસન આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 13

સ્ત્રી પાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર ગુજરાતના નટ કોણ હતા ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 13

ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા કોણ હતો ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 13

She………. him hard yesterday.

5 / 25

Category: Bin sachivalay Mock test : 13

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી કઈ ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 13

“ઢોલનો ઢમઢમ અવાજ સંભાળતાં બધા ભેગા થઈ ગયા” : રેખાંકિત શબ્દ કયો છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 13

ડેટાનું રક્ષણ પૂરું પાડવા માટે કઈ નેટવર્ક ડિવાઇસ વપરાય છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 13

ત્રણ સંખ્યાનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

9 / 25

Category: Bin sachivalay Mock test : 13

ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું.... 

10 / 25

Category: Bin sachivalay Mock test : 13

ભારતને આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્રના રાજ્યોનું એકમ થયું તેને ક્યાં વર્ગના રાજ્યોની કક્ષામાં મૂકવામાં આવ્યું ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 13

“A letter is written by me.” : change the voice of this sentence.

12 / 25

Category: Bin sachivalay Mock test : 13

Fill in the blank with appropriate question teg. “You’re coming to the movie………?”

13 / 25

Category: Bin sachivalay Mock test : 13

નીચેનામાંથી કયું ઉપપદ સમસનું ઉદાહરણ છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 13

“નહીં શકું હાય ! બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને” : અ કયો અલંકાર છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 13

તળપદી શબ્દ ‘મોખ’ નું શિષ્ટરૂપ કયું ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 13

ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈપણ રૂપમાં અસ્પૃશ્યતાના આચરણની મનાઈ કરવામાં આવેલા છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 13

What is an antonym of “Curtail” ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 13

કયા શબ્દસમૂહ માટે ‘અર્ધ નિમીલિત’ સામાસિક શબ્દ વાપરી શકાય ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 13

દ્વિતીય જૈન ધર્મસભાનું આયોજન ક્યાં રાજાએ કરાવ્યુ હતું ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 13

ભારતીય બંધારણનો 93મો સુધારો, 2006 શું સૂચવે છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 13

નીચેનામાંથી કયું સ્થાપત્ય બેગડાના સમયગાળામાં નિર્માણ પામેલું નથી ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 13

ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરનાર ગુજરાતનાં શ્યામજી ક્રુષ્ણ વર્માનું મૃત્યુ કયા દેશમાં થયું હતું ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 13

ભારતીય બંધારણના અનુચ્છેદ-76 મુજબ ભારતના એટર્ની જનલરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 13

“શિક્ષક મોહન પાસે વિધાર્થીઓને લખાવડાવે છે.” : આ કયા પ્રકારનું વાકય છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 13

ગુજરાતમાં વાઘેલા વંશના સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!