Bin sachivalay syllabus | GSSSB દ્વારા લેવામાં આવતી બિન-સચિવાલયની પરીક્ષાનો syllabus અહિ આપેલો છે. અહિયાં લેખિત કસોટી અને કમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી તેમ બંને નો સિલેબસ આપેલ છે. જેમાં મુખ્ય વિષય અને તેના મહત્વપૂર્ણ ટોપીક પણ આપવામાં આવ્યા છે. અને છેલ્લે આપેલી માહિતીની PDF ( Bin sachivalay syllabus PDF ) પણ આપવામાં આવી છે. જેને આસાની થી તમે ડાઉનલોડ કરી શકો છો.
bin sachivalay exam date 2021 in gujarati | 13/02/2022 |
bin sachivalay exam time | બપોરે 12 : 00 થી 02 : 00 |
Bin sachivalay syllabus 2021
ભાગ – 1 ( લેખિત કસોટી )
પરીક્ષા પધ્ધતિ :- OMR ( Optical Mark Reade )
ગુણ :- 200 માર્કસ
સમય :- 2 કલાક
(ક) ભાગ : 1 લેખિત કસોટી
1 | ગુજરાત નો ઇતિહાસ અને સંસ્કૃતિ | 25 ગુણ |
2 | ગુજરાતી વ્યાકરણ | 25 ગુણ |
3 | અંગ્રેજી વ્યાકરણ | 25 ગુણ |
4 | ભારત અને ગુજરાતનાં વર્તમાન બનાવો, સમાન્ય વિજ્ઞાન, તાર્કિક કસોટી | 50 ગુણ |
5 | કોંપ્યુટરનીના ઉપયોગી પાયાની જાણકારીના સદર્ભમાં થીયરી. ( એપેન્ડીક્ષ – G ) | 25 ગુણ |
6 | જાહેર વહીવટ અને ભારતનું બંધારણ | 50 ગુણ |
કુલ ગુણ | 200 ગુણ |
સૂચના : 1 પ્રશ્નોનો 1 ગુણ તમામ પ્રશ્નોમાં જવાબ આપવા ફરજિયાત ખોટા જવાબ અને એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ પ્રશ્નોના 0.25 નેગેટિવ માર્કસ રહેશે. જે પ્રશ્નોનો જવાબ ન આપવો હોય તેના માટે “E” ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે જે પ્રશ્નોનો કોઈપણ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય તેવા પ્રશ્નના 0.25 નેગેટિવ માર્ક રહેશે.
ભાગ :- 2 ( કાર્યક્ષમતા કસોટી)
ગુણ :- 100
સમય :- 1 કલાક 30 મિનિટ
ભાગ :- 2 ( કાર્યક્ષમતા કસોટી)
1 | ગુજરાતી ટાઈપિંગ કસોટી | 20 ગુણ |
2 | અંગ્રેજી ટાઈપિંગ કસોટી | 20 ગુણ |
3 | કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિસ કસોટી એપેન્ડિક્ષ – H | 60 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
17/11/2019ના પેપરનું એનાલિસિસ
તારીખ : 17/11/2019ના રોજ લેવાયેલી બિન-સચિવાલયની પરીક્ષાનું વિષય પ્રમાણે એનાલિસિસ અહીં આપેલું છે.
વિષય | માર્કસ |
---|---|
અંગ્રેજી | 25 |
ગુજરાતી | 25 |
બંધારણ | 41 |
ઇતિહાસ | 14 |
કમ્પ્યુટર | 25 |
સામાન્ય વિજ્ઞાન | 25 |
અંકગણિત-તાર્કિક કસોટી | 17 |
કરંટ અફેર | 8 |
સંસ્કૃતિ | 9 |
સામાન્ય જ્ઞાન | 11 |
કુલ ગુણ | 200 |
Bin sachivalay exam official notification: click here
Bin sachivalay free online test : : click here
બિન સચિવાલયની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિષય પ્રમાણે : Click here