Join our WhatsApp group : click here

બોટાદ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Botad jilla na gk question : અહીં બોટાદ જિલ્લાના તમામ મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Botad jilla na gk question

1). બોટાદ જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી ? : 15મી ઓગસ્ટ 2013

2). બોટાદ જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? : નરેંદ્ર મોદી

3). બોટાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : ચાર (બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર)

4). બોટાદ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમદાવાદ અને સુરેન્દ્રનગર

5). બોટાદ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ભાવનગર

6). બોટાદ જિલ્લાની દક્ષિણે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમરેલી

7). બોટાદ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : રાજકોટ

8). સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કોને કહેવાય છે ? : બોટાદને

9). બોટાદ જિલ્લામાં સારંગપૂર  ખાતે કોનું મંદિર આવેલું છે ? : કષ્ટભંજન હનુમાન

10). બોટાદ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ સ્વામીનારાયણ સંપ્રદાયનું તીર્થધામ ? : ગઢડા

11). ગઢડા કઈ નદીના કિનારે આવેલું છે ? : ઘેલો નદી

12). ગુજરાતમાં નુતન ગ્રામ વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે ? : બોટાદ જિલ્લામાં  

13). ઝવેરચંદ મેઘાણી અને કવિ બોટાદગરની જન્મ ભૂમિ કઈ છે ? : બોટાદ

14). બોટાદ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ ‘ભીમનાથ મહાદે’ નું દેવાલય કઈ નદીના કિનારે આવેલું છે ? : નિલકા નદીના

15). બોટાદ જિલ્લામાં મળી આવતું ખનીજ ? : કેલ્સાઇટ

બોટાદ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!