Join our WhatsApp group : click here

CCE પરીક્ષાનો કાર્યક્રમ | CCE Exam Time Table 2024

CCE પરીક્ષાનો કાર્યક્રમ : તા. 01/04/2024 થી 08/05/2024 દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત CCE (Combined Competitive Examination) ની પરીક્ષાનો કાર્યક્રમ અહીં આપવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાનો સમયગાળો, પરીક્ષા પધ્ધતિ, કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને તારીખ અને વાર પ્રમાણે shifts નું ટાઈમ ટેબલ અને સમય પણ આપવામાં આવ્યો છે. તમે CCE પરીક્ષાનો કાર્યક્રમની pdf પણ ડાઉનલોડ કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તમામ અપડેટ માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

CCE પરીક્ષાનો કાર્યક્રમ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: 212/202324 ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની CCE (Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. 04/01/2024 થી તા. 31/01/2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની નીચે મુજબની અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ ધ્યાને લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.

પરીક્ષાનો સમયગાળોતા. 01/04/2024 થી તા. 08/05/2024 દરમિયાન
પરીક્ષા પધ્ધતિCBRT (Computer Based Response Test)
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખતા. 21/03/2024 ના રોજ 14 : 00 કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી

પરીક્ષા કાર્યક્રમ

Advt. No. 21/202334 (Total 71 Shifts)
DateDayRemarks
01/04/2024Monday4 shifts
02/04/2024Tuesday4 shifts
03/04/2024Wednesday4 shifts
07/04/2024Sunday4 shifts
13/04/2024Saturday1 shifts
14/04/2024Sunday2 shifts
16/04/2024Tuesday4 shifts
17/04/2024Wednesday4 shifts
18/04/2024Thursday4 shifts
19/04/2024Friday4 shifts
20/04/2024Saturday4 shifts
21/04/2024Sunday4 shifts
27/04/2024Saturday4 shifts
28/04/2024Sunday4 shifts
04/05/2024Saturday4 shifts
05/05/2024Sunday4 shifts
06/05/2024Monday4 shifts
07/05/2024Tuesday4 shifts
08/05/2024Wednesday4 shifts
shiftStart TimeEnd Time
Shift 109:00 AM10:00 AM
Shift 211:00 AM12:30 PM
Shift 302:00 PM03:00 PM
Shift 404:30 PM05:30 PM

અગત્યની સૂચનાઓ:

  1. ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે.
  2. કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના ૧૫ મીનીટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.
  3. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી.

CCE પરીક્ષાનો કાર્યક્રમ pdf : Download

Police Constable Mock Test : Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!