Join our whatsapp group : click here

કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર : 08

અહીં કોમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject :Computer
Quiz number:08
Question:25
Quiz type:Mcq

Computer mcq quiz : 08

1451

Computer mcq quiz : 08

કમ્પ્યુટર ક્વિઝ નંબર : 08

1 / 25

Category: Computer mcq quiz : 08

Outlook Express શું છે ?

2 / 25

Category: Computer mcq quiz : 08

નીચેનામાંથી કઈ લેગ્વેજ ડાયનેમિક વેબ પેજ બનાવવા માટે ઉપયોગી છે ?

3 / 25

Category: Computer mcq quiz : 08

નીચેનામાંથી કોણ ડેટાને સૌથી વધારે ઝડપી લઈ આવી શકે છે ?

4 / 25

Category: Computer mcq quiz : 08

Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ?

5 / 25

Category: Computer mcq quiz : 08

ઈનબોક્સમાં આવેલ ઇ-મેઈલ અન્યને મોકલવા માટે કયા વિકલ્પને પસંદ કરશો ?

6 / 25

Category: Computer mcq quiz : 08

MS Word માં ફકરાને ઈન્ડેન્ટ કરવા માટે શોર્ટકટ કી શું છે ?

7 / 25

Category: Computer mcq quiz : 08

છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટે શોર્ટકટ કી શું છે ?

8 / 25

Category: Computer mcq quiz : 08

MS Power Point દસતાવેજને શું કહે છે ?

9 / 25

Category: Computer mcq quiz : 08

ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે ?

10 / 25

Category: Computer mcq quiz : 08

MS Word માં page setup ના margins હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી ?

11 / 25

Category: Computer mcq quiz : 08

નીચેનામાંથી કઈ સર્કિટનો સાદા અથવા પાયાના મેમરી ડિવાઇસ તરીકે ઉપયોગ થાય છે ?

12 / 25

Category: Computer mcq quiz : 08

MS Power Point માં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?

13 / 25

Category: Computer mcq quiz : 08

વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે ?

14 / 25

Category: Computer mcq quiz : 08

ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

15 / 25

Category: Computer mcq quiz : 08

એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનના પરિણામનો સંગ્રહ કયાં કરવામાં આવે છે ?

16 / 25

Category: Computer mcq quiz : 08

MS Word માં ફોન્ટ સાઇઝનો ડ્રોપડાઉન લીસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે ?

17 / 25

Category: Computer mcq quiz : 08

બિન જરૂરી મેઈલને કયાં નામે ઓળખવામાં આવે છે ?

18 / 25

Category: Computer mcq quiz : 08

વિન્ડોઝ ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

19 / 25

Category: Computer mcq quiz : 08

વેબ બ્રાઉઝર શું છે ?

20 / 25

Category: Computer mcq quiz : 08

ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે ?

21 / 25

Category: Computer mcq quiz : 08

IMCPનું પૂરું નામ જણાવો.

22 / 25

Category: Computer mcq quiz : 08

MS Word ફાઇલને Save કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે ?

23 / 25

Category: Computer mcq quiz : 08

સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે ?

24 / 25

Category: Computer mcq quiz : 08

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે ?

25 / 25

Category: Computer mcq quiz : 08

આમાંથી કયું ઇનપુટ અને આઉટપુટ એમ બંને પ્રકારનું ઉપકરણ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 56%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!