Join our WhatsApp group : click here

Computer question answer in Gujarati (MCQ)

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે Computer ના પ્રશ્નો આપેલા છે. આ ટેસ્ટ દર અઠવાડીએ અપડેટકરવામાં આવે છે. જેમાં 23 પ્રશ્નો આપેલા છે, આ ટેસ્ટ પાસ કરવા માટે તમારે 15 ગુણની જરૂર રહેશે. આ ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક સવાલના સાચા જવાબ મળશે.

Computer question answer in Gujarati

Test nameGujarat geography
Questions23
Passing mark15
Exam typeMCQ
10167

Computer question answer in Gujarati

computer question answer in gujarati

1 / 23

Category: Computer question answer in Gujarati

CPUનું પુરુનામ જણાવો?

2 / 23

Category: Computer question answer in Gujarati

સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ?

3 / 23

Category: Computer question answer in Gujarati

નીચેના માંથી કયું સૉફ્ટવેર નહીં પણ હાર્ડવેર છે?

4 / 23

Category: Computer question answer in Gujarati

કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે ?

5 / 23

Category: Computer question answer in Gujarati

નીચેનામાંથી કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ?

6 / 23

Category: Computer question answer in Gujarati

આપેલમાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી ?

7 / 23

Category: Computer question answer in Gujarati

MS-Excelમાં લખવામાં આવતી ફોર્મુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે ?

8 / 23

Category: Computer question answer in Gujarati

MS Worldમાં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય ?

9 / 23

Category: Computer question answer in Gujarati

નેટવર્ક માટેના નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ?

10 / 23

Category: Computer question answer in Gujarati

બયાનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ?

11 / 23

Category: Computer question answer in Gujarati

XMLનું પુરુનામ શું છે ?

12 / 23

Category: Computer question answer in Gujarati

વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન-કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

13 / 23

Category: Computer question answer in Gujarati

સામાન્ય રીતે હાઇપરલિન્ક કેવા રંગની હોય છે ?

14 / 23

Category: Computer question answer in Gujarati

1024 બિટ્સ =

15 / 23

Category: Computer question answer in Gujarati

ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટરનું નામ જણાવો ?

16 / 23

Category: Computer question answer in Gujarati

Modemનું પૂરું નામ જણાવો ?

17 / 23

Category: Computer question answer in Gujarati

ઈમેલમાં CCનો અર્થ શું છે ?

18 / 23

Category: Computer question answer in Gujarati

MS WORDમાં ફકરાની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય ?

19 / 23

Category: Computer question answer in Gujarati

ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટરનું નામ જણાવો ?

20 / 23

Category: Computer question answer in Gujarati

પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડાવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?

21 / 23

Category: Computer question answer in Gujarati

હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ?

22 / 23

Category: Computer question answer in Gujarati

વિધાર્થીઓના નામ સરનામા સ્ટોર કરવા માટે કયા સૉફ્ટવેરનો ઉપયોગ થાય ?

23 / 23

Category: Computer question answer in Gujarati

USBનું પુરુનામ જણાવો ?

Your score is

The average score is 65%

0%

Comment on your score

All Subject Mock Test

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!