Join our WhatsApp group : click here

Gujarat art and culture Quiz no – 3

Culture Quiz number – 3 : GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ગુજરાત ના સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો અહી આપેલા છે

Culture Quiz number : 3

4539

ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 3

1 / 10

કયો મેળો ઊંટની લે-વેચ માટે પ્રખ્યાત છે ?

2 / 10

ચિત્ર-વિચિત્રનો મેળો કયા ભરાય છે ?

3 / 10

ચિત્ર-વિચિત્રનો મેળો પોશીના તાલુકાના કયા ગામે ભરાય છે ?

4 / 10

પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

5 / 10

તરણેતરના મેળામાં ભરવાડો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

6 / 10

પ્રસિદ્ધ તરણેતરનો મેળો કયારે ભરાય છે ?

7 / 10

ગુજરાતમાં માણેકઠારીનો મેળો કયા સ્થળે ભરાય છે ?

8 / 10

ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો કયો છે?

9 / 10

જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિનો મેળો કયારે ભરાય છે ?

10 / 10

વૌઠા પાસે કેટલી નદીનો સંગમ થાય છે ?

Your score is

The average score is 70%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!