Dy.So/ નાયબ મામલતદારની પાછળની પરીક્ષામાં પૂછયેલા સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો અહીં આપેલ છે. જેમાં ગુજરાત અને ભારતનો સાંસ્ક્રુતિક વારસાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Table of Contents
સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો
Dy. So / નાયબ મામલતદાર -2011
1). ‘વારલી’ એ કઈ કળા છે ? : ચિત્ર
2). ‘ધમાલ’ નુત્ય કોની ખાસિયત છે? : સીડી
3). પ્રાણાયમમાં રેચકનો અર્થ શું થાય છે? : શ્વાસ છોડવો
4). શંકરાચાર્ય અને મંડળમિશ્રના વાદવિવાદ વખતે ન્યાય તોળનાર ભારતીય મહિલા કોણ ? : મંડળમિશ્રની પત્ની
Dy. So / નાયબ મામલતદાર -2012
1). નીચેનામાંથી ઠૂમરી નુત્યના પ્રસિદ્ધ ભારતીય કલાકાર કોણ છે?
A). શોભા નાયડુ અને સરસ્વતી
B). સિદ્ધેશ્વરી દેવી અને ગિરિજા દેવી
C). સોનલ માનસિંહ અને યામિની કૃષ્ણમુર્તિ
D). પ્રિયવંદા મોહન્તિ – માધવી મુદગલ
2). પિતા-પુત્રીની જોડીમાં કઈ જોડ સાચી નથી?
A). અનસૂયા – અત્રિઋષિ
B). ઓખા – બાણાસુર
C). સિતા – જનક
D). પાંચાલી – દ્રુપદ
3). દશાવતારમાં જે ક્રમમાં રામ, ક્રુષ્ણ અને બુદ્ધ આવે છે તેમ બીજી જોડી કઈ ગણાય છે?
A). વામન, મત્સ્ય, પરશુરામ
B). પરશુરામ, નરસિંહ, કચ્છય
C). મત્સ્ય, કચ્છય, વરાહ
D). મત્સ્ય, કચ્છય, વામન
Dy. So / નાયબ મામલતદાર -2015
1). ગુજરાતનાં …………..ખૂણામાં અંબાજી આવેલું છે? : ઈશાન
2). દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ છે? : કનુ દેસાઇ
3). નીચે જરથૃષ્ટિ ધર્મની માહિતી આપેલી છે જેની યોગ્ય જોડનો સાચો ક્રમ ક્યો થશે?
1). મુખ્ય દેવ a). મોબેદ
2). મુખ્ય ગ્રંથ b). અહૂર મઝદા
3). મુખ્ય પ્રાથના c). ધેબર
4). ધર્મગુરુ d). જેંદ
e). અહુનવર
જવાબ : B). 1-b, 2-d, 3-e, 4-a
4). ભવાઈ મંડળીના મોવડીને ……………નામે ઓળખવામાં આવે છે? : નાયક
5). ડો. અમૃતા પટેલનું ક્યાં ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? : ડેરી ઉદ્યોગ
6). નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે?
A). ભવની ભવાઈ
B). મહેંદી રંગ લાગ્યો
C). લીલુડી ધરતી
D). જેસલ તોરલ
Dy. So / નાયબ મામલતદાર -2016
1). નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણવી અને છેદવુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? : શતપથ બ્રાહ્મણ
2). ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદભવી ? : ગુર્જરા અપભ્રંશ
3). નીચેના પૈકી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચા છે.
1). બુદ્ધનું મૃત્યુ કુશીનાગ ખાતે થયું હતું.
2). મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું.
3). બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું.
જવાબ A). ફકત (1) સાચું છે.
4). નીચેના ગ્રંથને કાલાનુક્રમિક ગોઠવો.
1). પાણિનીનું અષ્ટાષ્યાયી
2). પતંજલિનું મહાભાષ્ય
3). વામન અને જયાદિત્યનું કશીકા
4). કાત્યાયનનું વર્તિકા
જવાબ : (D) 1,4,2,3
5). “કુમાર” સામાયિકના સ્થાપક કોણ હતા? : રવિશંકર રાવળ