Join our WhatsApp group : click here

Dyso mock test : 01

અહીં Dyso / નાયબ મામલતદારની મોક ટેસ્ટ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ Dyso / નાયબ મામલતદારની પરીક્ષાના સિલબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Dysoની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Dyso mock test : 01

/20
3226

dyso mock test : 01

Dyso/ નાયબ મામલદાર મોક ટેસ્ટ : 01

1 / 20

Category: dyso mock test : 01

એક બેગમાં રૂ.206ની કિંમતનાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાનાં કેટલાક સિક્કા 5:9:4 નાં ગુણોત્તરમાં છે તો તેમાં 25 પૈસાનાં કેટલા સિક્કા હશે?

2 / 20

Category: dyso mock test : 01

યુરોપીયન યુનિયન (EU) બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?

3 / 20

Category: dyso mock test : 01

રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજયનું અંદાજપત્ર

4 / 20

Category: dyso mock test : 01

વસ્તી ગણતરી 2011 નાં આંકડાઓ અનુસાર વસ્તી ગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે?

5 / 20

Category: dyso mock test : 01

તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?

6 / 20

Category: dyso mock test : 01

કાઠીયાવાડમાં 1963માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો?

7 / 20

Category: dyso mock test : 01

ખાંડનાં ભાવમાં શરૂઆતમાં 20% નો વધારો થાય છે. એક મહિના પછી ભાવમાં 20%નો ઘટાડો થાય છે. ભવ્મ થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે?

8 / 20

Category: dyso mock test : 01

જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

9 / 20

Category: dyso mock test : 01

સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે?

10 / 20

Category: dyso mock test : 01

કચ્છનાં દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રાખેંગાર (1876-1941) દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો?

11 / 20

Category: dyso mock test : 01

વાળ ને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમિકલ) ઉપયોગમાં લેવાય છે?

12 / 20

Category: dyso mock test : 01

સંવિધાનમાં બંધારનીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે?

13 / 20

Category: dyso mock test : 01

“નોન સ્ટિક” વાસણમાં  શેનું પડ ચઢાવવામાં આવે છે?

14 / 20

Category: dyso mock test : 01

અપ્સરા રીકટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

15 / 20

Category: dyso mock test : 01

100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ?

16 / 20

Category: dyso mock test : 01

ભારત દ્વારા વિકસાવવામાં આવેલ ચાબહાર બંદર કયા દેશમાં આવેલ છે?

17 / 20

Category: dyso mock test : 01

ભારતીય સંસદીય પદ્ધતિમાં “સરકારી વિધેયક” એટલે શું?

18 / 20

Category: dyso mock test : 01

નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યા?

19 / 20

Category: dyso mock test : 01

ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી?

20 / 20

Category: dyso mock test : 01

અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!