Forest Guard IMP Question : અહીં Most Imp Gk Question આપવામાં આવ્યા છે. જે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. નિયમિત જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Forest Guard IMP Question
1). Butea Monosperma કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ? : કેસૂડો
2). કોના પાન તથા ફળ ખાવાથી આંખોનું તેજ વધે છે ? : ડોડી- ખીરખોડી
3). પશુચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ કયા નામથી ઓળખાય છે ? : નેક્રોપ્સી
4). સૌથી નાનું પક્ષી કયું છે ? : બી હેમિંગ બર્ડ
5). સૌથી ઓછા પીંછા ધરાવતું પક્ષી કયું છે ? : પિગ્મિ ઘુવડ
6). કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે ? : એશિયાઈ મેઢક
7). કરોળિયાને કેટલા પગ હોય છે ? : 8
8). તીર્થકર વન કયા જિલ્લામાં આવેલું છે ? : મહેસાણા
9). દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે ? : હોઝ નોઝડ બેટ
10). કયા પ્રાણીના સમૂહને ‘સ્ટોક’ કહે છે ? : હોઝ નોઝડ બેટ
11). બંગાળનું સુંદરવન કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે ? : વાઘ
12). કુનો અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ? : મધ્યપ્રદેશ
13). પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિને શું કહે છે ? : હાઈડ્રોપોનિક્સ
14). ‘એપ્પિકો’ કન્નડ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ શું થાય છે ? : ગળે વળગવુ
15). વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવાય છે ? : 23 માર્ચ
16). કયા પ્રાણીની ઊન તિબેટ અને લદ્દાખમાં વધુ પ્રચલિત છે ? : યાક
17). ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે ? : દેડકો
18). સૂર્યમાં હાઈડ્રોજન અને કયા વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે ? : હીલિયમ
19). ગ્રીનીચ રેખા પૃથ્વીના કયા ભાગમાં પડે છે ? : હીલિયમ
20). વિસુવિયસ જ્વાળામુખી પર્વત કયા દેશમાં આવેલો છે ? : ઇટલી
21). ગુજરાત પાઠ્યપુસ્તકના નકશા કઈ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા છે ? : સર્વ ઓફ ઈન્ડિયા
22). ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન કેવા પ્રકારનું જંગલ છે ? : મેંગરુવ
23). વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતીથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્દભવે છે. તેને કયા નામે ઓળખાય છે ? : વાવાઝોડું
24). લદ્દાખની દક્ષિણે કઈ પર્વતશ્રેણી આવેલી છે ? : જાસસ્કર
25). અંદમાન નિકોબાર દ્વીપસમૂહની નજીક કયો સુષુપ્ત જ્વાળામુખી આવેલો છે ? : નારકોન્ડમ
26). ગોદાવરી નદીની લંબાઇ કેટલી છે ? : 1465 km
27). મુંબઈ શહેર કેવી આબોહવા ધરાવે છે ? : સમ
28). ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે ? : દિલ્હી
29). કોના પાન માંથી બીડી બને છે ? : ટીમરુ
30). ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? : 1975
31). 16 જૂન 1819ના રોજ ગુજરાતના કચ્છમાં આવેલ ભૂકંપની રિકટર સ્કેલ તીવ્રતા જણાવો ? : 8.2
32). ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી ? : સજીવ ખેતી
33). ભારતમાં કુલ બીડી-તમાકુ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલા ટકા થાય છે ? : 80%
34). મહા નદી પર કઈ બહુહેતુક યોજના આવેલી છે ? : હીરાકુંડ
35). એલ્યુમિનિયમ કેમાંથી મેળવવામાં આવે છે ? : બોક્સસાઇટ
36). દેશનું સૌપ્રથમ રસાયણિક કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? : રાનીપેટ (તામિલનાડુ)
37). ભારતમાં કઈ જાતના રીંછ જોવા મળે છે ? : હિમાલયન બ્રાઉન બીયર, એશયાટીક બ્લેક બીયર, સ્લોથ બીયર
38). કયું પક્ષી વાઘની માફક બોલે છે અને દક્ષિણ અમેરિકામાંથી પાપ્ત થાય છે ? : બીટર્ન
39). માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેઇન બનાવે છે ? : જળકાગડા
40). શ્યામલ વન કઈ નદીના કિનારે આવેલું છે ? : મેશ્વો
41). ચામાચિડિયા રાત્રિના ઉડવા માટે કયા મોજા ઉત્પન કરી પોતાનો માર્ગ શોધે છે ? : અલ્ટ્રાસોનિક
42). પુર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ? : ડાંગ
43). ઈંડા સાથે કઈ ક્રાંતિ સંકળાયેલ છે ? : રજત ક્રાંતિ
44). રબર બોર્ડ ક્યાં આવેલું છે ? : કોટ્ટયમ (કેરળ)
45). કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે ? : કેળ
46). કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે ? : ઊન
47). બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? : એક પણ નહીં
48). પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે ? : પશ્ચિમ થી પૂર્વ
49). માળવા નો ઉચ્ચ પ્રદેશ શેનું ઉદાહરણ છે ? : પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ
50). ગરોળી કેવા પ્રકારનું પ્રાણી છે ? : માંસાહારી
આ પણ વાંચો