Join our WhatsApp group : click here

Forest Guard Mock Test: 21

Forest Guard Mock Test : 21 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 21 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 21
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test: 21

1293

Forest guard test : 21

Forest guard test : 21

1 / 25

કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે?

2 / 25

નીચેનામાંથી કયા વિસ્તારના પ્રાણી અને વનસ્પતિ ઉપર બાહ્ય રીતે સૌથી વધારે ખતરો રહેલો છે?

3 / 25

ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. નીચેનામાંથી કયા મહાનુભાવનો જન્મ 2 ઓક્ટોબરના રોજ થયો છે?

4 / 25

નીચેનામાંથી સિલાવલ્ક (લાયકકેન) નો પ્રદૂષણમાં કઈ રીતે થાય છે?

5 / 25

ફુદીનાની ખેતી શું મેળવવા કરવામાં આવે છે?

6 / 25

વિનોદ કિનારીવાલા 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ દરમિયાન કઈ તારીખે શહીદ થયા હતા?

7 / 25

કોઈ થિયેટરમાં એક વ્યક્તિ પોતાના કુટુંબ સાથે ફિલ્મ જોવા જાય છે. જેમાં બાળકોની પુખ્ત વ્યક્તિની ટિકિટના 1/4 છે. ત્રણ પુખ્ત 3 બાળકોની ટિકિટના રૂ.600 થાય તો પુખ્ત વ્યક્તિની ટિકિટના કેટલા રૂ. છે?

8 / 25

ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ણ થાય?

9 / 25

શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે- રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.

10 / 25

કોને ‘પૂર્વની ટપાલપેટી’ કહે છે?

11 / 25

નીચેના શબ્દને જોડણી કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે?

12 / 25

સપાટીથી 1 મીટર નીચેની માટી કરતાં સપાટી પરની માટી રંગમાં કાળાશ પડતી લાગે છે, તેનું કારણ શું હોય શકે?

13 / 25

શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે? : 2, 9, 28, 65, 126, 216, 344

14 / 25

કયા શહેરમાં મહાકાલેશ્વર મંદિરના પ્રથમ તબક્કામાં મહાકાલ લોક કોરિડોરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું?

15 / 25

રાજય વિધાનસભાના અસ્થાયી અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર) ની બાબતમાં સાચું શું છે?

16 / 25

કુંવરજીકાકા અને દુર્લભજી દાદા વચ્ચે 24 વર્ષનું અંતર છે. ઉંમરનું પ્રમાણ 5 : 7 છે તો તેમની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે?

17 / 25

નીચેનામાંથી કયું યોગ્ય જોડાયેલુ નથી?

18 / 25

મોરથૂથૂ, ચૂનો અને પાણીનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરતા શું બને છે?

19 / 25

ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે?

20 / 25

પ્રકૃતિ શિક્ષણ માટેનું એકમાત્ર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

21 / 25

નીચેનામાંથી પ્રથમ ક્રમની (પ્રાથમિક) ભક્ષક તરીકે કોણ આવે છે?

22 / 25

સમસ્થિતિ (હોમિયોસ્ટેસિસ) નું નિર્માણ ક્યારે થયું કહેવાય છે?

23 / 25

જમીનનો આદર્શ પો.એચ. આંક કયો ગણાય?

24 / 25

‘કુંવરબાઇનું મામેરું’ આખ્યાનક્રુતિ કયા કવિની છે?

25 / 25

ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!