Join our WhatsApp group : click here

Forest Guard Mock Test: 26

Forest Guard Mock Test : 26 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 26 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત મોકટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Forest Guard
Test number: 26
Quesstion: Question:
Type: MCQ

Forest Guard Mock Test: 26

504

Forest guard test : 26

ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ : 26

1 / 20

‘અર્જુન’ વૃક્ષની ઔષધિય ઉપયોગિતા શું છે ?

2 / 20

2 વર્ષ પહેલા માતા-પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 36 વર્ષનો હતો. 2 વર્ષ પછી તમની ઉંમરનો સરવાળો.......

3 / 20

કાવી ગામમાં સાસુ-વહુના પ્રખ્યાત દેરાં આવેલા છે, તે કાવી ગામ કયા જીલ્લામાં આવેલું છે ?

4 / 20

નીચે આપેલ કયું કયા અભિયારણ્ય ગોવામાં આવેલ છે ?

5 / 20

કઈ માસલી તળાવમાંથી પ્રાપ્ત થાય છે ?

6 / 20

ગિરનાર જૈન મંદિરથી નીચે ઉતરતાં કઈ ગુફા આવે છે ?

7 / 20

ગુજરાતનાં ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે ?

8 / 20

સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ?

9 / 20

કાર્બન ક્રેડિટનો સરળ અર્થ બતાવો.

10 / 20

શ્રેણી પૂર્ણ કરો : 3, 5, 5, 15, 9, 60, 15, 300, .........

11 / 20

સૌર ઉર્જાનો કેટલા ટકા ભાગ પૃથ્વી પરથી પરાવર્તિત થઈને પરત જાય છે ?

12 / 20

વનોનાં સંરક્ષણ-સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને “વિશ્વ વન વર્ષ” તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું ?

13 / 20

વિટામિન ‘A’ ની ઊણપથી શરીરનાં કયા અંગને નુકશાન થાય છે ?

14 / 20

નીચે પૈકી કયા વિધાનો “Green Peace” સંસ્થા માટે સાચાં છે ?
1). Green Peace સંસ્થાની સ્થાપના વર્ષ 1992માં થઈ.
2). Green Peace સંસ્થાનું પાયાનું સૂત્ર “બ્યુટી વિધાઉટ ક્રૂઅલ્ટી” છે.
3). Green Peace સંસ્થાનાં સ્વયંસેવકોને “ગ્રેટ આર્મી” કહેવામા આવે છે.
4). Green Peace સંસ્થા સ્વતંત્ર બિનરાજકીય આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલી સંસ્થા છે.

15 / 20

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

16 / 20

બારમાસી ઔષધિય ઉપયોગ નીચે પૈકી કયો છે ?

17 / 20

કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

18 / 20

નીચે પૈકી કયા ભારતનાં પર્યાવરણીય પ્રશ્નો ગણાવી શકાય ?
1). જંગલોનો સતત વિનાશ
2). ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગેસ ગળતરની સમસ્યાઓ
3). વિશાળ બંધો અને સિંચાઇ યોજનાઓ
4). અણુમથકોનો વિકાસ

19 / 20

નીચે પૈકી કઈ સંખ્યાને 11 વડે ભાગતાં શેષ શૂન્ય મળે ?

20 / 20

કઈ બે આધુનિક ટૂંકી વાર્તા છે ?
1). અતિગમ
2). સળિયા
3). લોહી તરસ્યો
4). આ ઘેર પેલે ઘેર


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.......

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!