Join our WhatsApp group : click here

Forest guard mock test number: 11

Forest gurad mock test number : 11 – અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 11 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડ ની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 11
Question: 25
Type: MCQ

Forest guard mock test number: 11

1654
Created by 3e7f78abeaeb2d7299d8c914dfb501af?s=32&d=mm&r=gchirag patel

Forest guard test : 11

Forest gurad test : 11

1 / 25

‘ઇડુક્કિ અભયારણ્ય’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

2 / 25

ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલ છે?

3 / 25

કોઈ રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં રૂ815 માં થાય છે તો તે રકમ કઈ હશે?

4 / 25

સિંહની વઢતી જતી વસતીને લીધે એશિયાઈ સિંહોના નવા પુનર્વસન સ્થાન તરીકે ક્યૂ અભયારણ્ય પસંદ કરવામાં આવ્યું છે?

5 / 25

કયા વૃક્ષને આદિવાસીઓનું કલ્પવૃક્ષ કહે છે?

6 / 25

DAUGHTER શબ્દને બારાક્ષરી ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમના કેટલા અક્ષરો બદલ્યા સિવાય યથાવત રહે છે?

7 / 25

રાજપીપળાનો સેલ્વા વિસ્તાર કઈ વનસ્પતિ માટે જાણીતો છે?

8 / 25

નીચે પૈકી કયો સજીવ અવખંડન પ્રકારનું પ્રજનન કરે છે?

9 / 25

“જસણ” શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?

10 / 25

ચામાચિડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ...............ઉત્સર્જિત કરે છે?

11 / 25

ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે?

12 / 25

ત્રણ વર્ષ પહેલા પિતા અને પુત્રીની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે?

13 / 25

અટલ ટનલ કયા રાજ્યમાં આવેલી છે?

14 / 25

‘ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. : એમ શા પરથી કહી શકાય?

15 / 25

કોમ્પ્યુટર મોનીટરને.............પણ કહે છે.

16 / 25

વિશ્વ વ્યાપાર સંઘ (WTO) નું મુખ્ય કાર્યાલય કયા આવેલું છે?

17 / 25

...........એ પ્રાણીજ રેસા છે.

18 / 25

પ્રોજેકટ ટાઈગર 1973 હેઠળ શરૂઆતમાં ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વ હતા?

19 / 25

ભારતીય ઇતિહાસના એ શાસકનું નામ જણાવો જેને વન્યજીવ સંરક્ષણમાં મહત્વને પ્રધાન્યતા આપી હતી?

20 / 25

9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે રૂ. 30 ખર્ચ કરે છે. નવમી વ્યક્તિ રૂ. 18 વધારે ખર્ચ કરે છે. આ નવ વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ કેટલો થશે.

21 / 25

પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક ગ્લોવ્ઝ, પ્લાસ્ટિક સિરિન્ઝ અને અન્ય પ્લાસ્ટિક કચરો કયા રંગની કચરાપેટમાં મૂકવાનો હોય છે?

22 / 25

અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમા આવેલી છે?

23 / 25

ગોકળગાય શાની મદદથી હલનચલન કરે છે?

24 / 25

વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ઠ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે?

25 / 25

પાટડી તાલુકો ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!