Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 08

અહી સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General science
Quiz number: 08
Quiz Question: 25
Quiz type: Mcq

General science Quiz : 08

2623

General science Quiz : 08

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 08

1 / 25

Category: General science Quiz : 08

કોલગેસમાં મુખ્યત્વે શું રહેલું છે ?

2 / 25

Category: General science Quiz : 08

“સાપેક્ષવાદનો સિદ્ધાંત” આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો ?

3 / 25

Category: General science Quiz : 08

સફેદ લેડ (સફેદો) બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ?

4 / 25

Category: General science Quiz : 08

દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ ..........ફૂટ/સેકન્ડ હોય છે.

5 / 25

Category: General science Quiz : 08

5% પાણી ધરાવતા ઇથેનોલના દ્વાવણને શું કહે છે ?

6 / 25

Category: General science Quiz : 08

કાર્બનના કેટલા પ્રકાર છે ?

7 / 25

Category: General science Quiz : 08

મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

8 / 25

Category: General science Quiz : 08

નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી ?

9 / 25

Category: General science Quiz : 08

સામાન્ય રીતે એસિડ સ્વાદે કેવા હોય છે ?

10 / 25

Category: General science Quiz : 08

એસીટોનનું IUPAC નામ શું છે ?

11 / 25

Category: General science Quiz : 08

નીચેનામાંથી કઈ વિદ્યુત સાથે સંકળાયેલ રાશિ નથી ?

12 / 25

Category: General science Quiz : 08

નીચેનામાંથી કયા પ્રાણીનું હદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ?

13 / 25

Category: General science Quiz : 08

વીજ પ્રવાહનો મૂળભૂત SI એકમ.........છે.

14 / 25

Category: General science Quiz : 08

થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

15 / 25

Category: General science Quiz : 08

100 W (વોટ) ના 10 બલ્બને 1 કલાક ચાલુ રાખતાં .......... યુનિટ ઉર્જા વપરાય.

16 / 25

Category: General science Quiz : 08

વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ?

17 / 25

Category: General science Quiz : 08

કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષાતો નથી ?

18 / 25

Category: General science Quiz : 08

‘ટરેર ઓફ બેંગાલ’ તરીકે ઓળખાતી વનસ્પતિ........

19 / 25

Category: General science Quiz : 08

ઊધઈનો મુખ્ય ખોરાક શું છે ?

20 / 25

Category: General science Quiz : 08

એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઉર્જા મળે ?

21 / 25

Category: General science Quiz : 08

મગજના બે ચેતાકોષ વચ્ચેના જંકશન માટે નીચેનામાંથી કયો શબ્દપ્રયોગ પ્રયોજાય છે ?

22 / 25

Category: General science Quiz : 08

શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ?

23 / 25

Category: General science Quiz : 08

રંગસૂત્રની 23 જોડીમાંથી 22 જોડી .......... તરીકે ઓળખાય છે.

24 / 25

Category: General science Quiz : 08

આથવણની ક્રિયા કેવી ક્રિયા છે ?

25 / 25

Category: General science Quiz : 08

સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!