Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 17

General Science Quiz : 17 -અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવી છે. તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General Science
Quiz number: 17
Question: 15
Type: MCQ

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 17

501

General science Quiz : 17

General science Quiz : 17

1 / 15

નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?

2 / 15

ગોલ્ડન મશીહૂરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે .............. વર્ગનું છે.

3 / 15

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). કૃમિ ચેપો બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
2). ‘તે સોઇલ ટ્રાન્સમિટેડ હેલમીન્થસ’ તરીકે પણ ઓળખાય છે.
3). વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

4 / 15

પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

5 / 15

માણેક અને નીલમ ................ના રસાયણિક નામે ઓળખાય છે.

6 / 15

આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં.................. હોઇ શકે છે.
1). ઇથેનોલ
2). આઇસો પ્રોપેનોલ
3). n-પ્રોપેનોલ
4). મિથેનોલ

7 / 15

પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?

8 / 15

ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબધિત પ્રવૃતિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?

9 / 15

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.
3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.
4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.

10 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2). ખોરાકનું રસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3). ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

11 / 15

નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

12 / 15

રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?

13 / 15

ભારતને આંખમાં ..................ના ચેપથી થતા ટ્રેકોમાં રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.

14 / 15

સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

15 / 15

આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના .....................કારણે ઝબૂકતો દેખાય છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!