Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 16

General science Quiz : 16 -અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subejet: General science
Quiz number: 16
Question: 25
Type: MCQ

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 16

815

General science Quiz : 16

General science Quiz : 16

1 / 25

DNA ની નિસરણીમાં વચ્ચે બનતા આડા બંધ બેઝમાંથી બનેલા હોય છે. નીચેના પૈકી કયો બેઝ DNAમાં નથી હોતો.

2 / 25

નેનોટેકનૉલોજી શબ્દનો સૌપ્રથમ વખત પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો?

3 / 25

ઓઝોન સ્તરની જાડાઈ માપવા કયા એકમનો ઉપયોગ થાય છે?

4 / 25

આંખના કેન્સરની સારવારમાં કયા રેડિયો આઈસોટોપનો ઉપયોગ થાય છે?

5 / 25

નીચેનામાંથી કયા કારણસર હીરામાં રંગ જોવા મળે છે?

6 / 25

માનવશરીરમાં કયું રંગસૂત્ર સૌથી નાનું છે?

7 / 25

નીચેના પૈકી કયા કિરણો વિજભાર રહિત છે?

8 / 25

વોલ્ટાનો કોષ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

9 / 25

અતિશય શુદ્ધ ડીઝલને શું કહેવામા આવે છે?

10 / 25

‘સુપર બનાના’ ના ઉત્પાદન પાછળ કયું જનીન જવાબદાર છે?

11 / 25

‘પારા’ ને લીધે કયો રોગ થવાની સંભાવના છે?

12 / 25

સૂર્યતાપ (Insolation) એટલે શું?

13 / 25

સજીવના વારસાગત લક્ષણોનો સૌપ્રથમ ખ્યાલ કોણે મેળવ્યો?

14 / 25

ધ્રુવપ્રદેશ પર વિષુવવૃતની સરખામણીએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય વધુ મળે છે કારણ કે........

15 / 25

નીચેનામાંથી કયો કણ સૌથી હલકો છે?

16 / 25

મગજના તળિયામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે?

17 / 25

‘સેસબનીયા રોસ્તરતા’ શું છે?

18 / 25

ભારતની પ્રથમ સ્વદેશી રસી કઈ છે?

19 / 25

કિલોવોટ-કલાક કોનો એકમ છે?

20 / 25

ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી તેના સહયાત્રીને સાંભળી શકતો નથી, કારણ કે.....

21 / 25

લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે?

22 / 25

રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ ક્યો છે?

23 / 25

નીચેના પૈકી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થતો નથી?

24 / 25

સૂકી બેટરીમાં કયા સંયોજનો હોય છે?

25 / 25

નીચેના વિશે ખરા વિધાનો ચકાસો.

01). સ્ટેમ સેલ પાસે શરીરના કોઈપણ અંગને વિકસાવી શકવાની ક્ષમતા હોય છે.

02). સ્ટેમ સેલ બાળક જન્મ સમયે નાભી સાથે જોડાયેલી ગર્ભનાળમાં જ હોય છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!