Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 15

General science Quiz : 15 – અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 15 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક માટે ઉપયોગી છે. સામાન્ય વિજ્ઞાન અને બીજા વિષયોની ક્વિઝ નિયમિત આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General Science
Quiz number: 15
Question: 25
Type: MCQ

General Science Quiz : 15

787

General science Quiz : 15

General science Quiz : 15

1 / 25

હેપેટાઈટિસ-B શરીરના કયા ભાગને હાની પોંહચાડે છે?

2 / 25

નીચેનામાંથી કયો ધાતુ ફૂલોના રંગ ઉડાવી દે છે?

3 / 25

મનુષ્યના શરીરનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું હોય છે?

4 / 25

ઓછામાં ઓછી કેટલી લંબાઇ ધરાવતા પ્લાસ્ટિકને માઇક્રો પ્લાસ્ટિક કહી શકાય છે?

5 / 25

મુંજ મેટલ શાની મિશ્ર ધાતુ છે?

6 / 25

ઘઉમાં રોટલી બનાવવાના ગુણને પ્રભાવિત કરનાર પદાર્થ કયો હોય છે?

7 / 25

આંત્રપુચ્છ મોટા આંતરડાના કયા ભાગ સાથે જોડાયેલા હોય છે?

8 / 25

નીચેનામાંથી કઈ મિશ્રણને અલગ કરવાની રીત નથી?

9 / 25

એક ભારહિન ફુગ્ગામાં 200 ગ્રામ પાણી ભરેલું છે. તેનું પાણીમાં વજન કેટલું હશે?

10 / 25

નાસાના curiosity rover એ મંગળ ગ્રહ પર કયા વાયુની ઉપસ્થિતિ શોધી?

11 / 25

કયા વિટામિનની ઉણપના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે?

12 / 25

કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે પેરિસ્કોપ કર્યા કરે છે?

13 / 25

દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાંથી કયા વર્ષ સુધીમાં ક્ષય રોગ (TB) ને નાબૂદ કરવા ભારતે WHO ના આહવાન પર હસ્તાક્ષર કર્યા છે?

14 / 25

સ્ક્રૂ ગેજનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

15 / 25

પ્રથમ માનવ સર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ કયો છે?

16 / 25

ગોલ્ડન રાઈસમાં કયો વિટામિન વધુ પ્રમાણમાં જોવા મળે છે?

17 / 25

જમણા ક્ષેપકનું રુધિર, ફેફસામાં કઈ નળીઓ દ્વારા આવે છે?

18 / 25

જાપાનના નાગાસાકી પર ફેંકાયેલા અણું બોમ્બનું નામ શું રાખવામા આવ્યું હતું?

19 / 25

વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે?

20 / 25

વનસ્પતિ કયા નિયમના આધારે જમીનમાંથી પાણી મેળવે છે?

21 / 25

એસિડ વર્ષાની શોધ કોણે કરી?

22 / 25

રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ્ડ ટેકનૉલોજી નું મુખ્યાલય કયા આવેલું છે?

23 / 25

RNA માં કયો નાઇટ્રોજન ક્ષાર હોતો નથી?

24 / 25

નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે?

25 / 25

સૂર્યપ્રકાશનો સૌથી વધુ ઉપયોગ કયો પાક કરે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!