Join our WhatsApp group : click here

Gk question in Gujarati

અહી Gk question in Gujarati ક્વિઝ સ્વરૂપે આપેલા છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Quiz name: Gk question Gujarati
Number of Question: 50
Quiz type: MCQ
Author: 4gujarat.com

Gk question in Gujarati

1156

Gk question in gujarati

Gk question in gujarati

1 / 50

Category: Gk question in gujarati

ગુજરાતનાં આદિવાસી વિસ્તારના યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા પંચમહાલ જિલ્લામાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ?

2 / 50

Category: Gk question in gujarati

સૌરાષ્ટ્ર રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રીનુ નામ જણાવો ?

3 / 50

Category: Gk question in gujarati

ગુજરાતનાં અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે ?

4 / 50

Category: Gk question in gujarati

અમદાવાદમાં આવેલ કાંકરીયા પ્રાણીસંગ્રહાલયનું નામ શું છે ?

5 / 50

Category: Gk question in gujarati

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કયાં આવેલી છે ?

6 / 50

Category: Gk question in gujarati

1853માં જમશેદજી દ્વારા પહેલી વહેલી છોકરીઓની નિશાળ શરૂ કરવામાં આવી. આ સ્થળનું નામ જણાવો ?

7 / 50

Category: Gk question in gujarati

મોરારજી દેસાઇનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?

8 / 50

Category: Gk question in gujarati

સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

9 / 50

Category: Gk question in gujarati

ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ?

10 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના જુનાગઢ ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે ?

11 / 50

Category: Gk question in gujarati

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર ક્યારે કરવામાં આવ્યો ?

12 / 50

Category: Gk question in gujarati

ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સોલર પાર્ક’ ની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલ છે ?

13 / 50

Category: Gk question in gujarati

નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેના ગુજરાત સરકારના ‘સ્વાગત’ પ્રોજેકટની શરુઆત ક્યારે થઈ હતી ?

14 / 50

Category: Gk question in gujarati

1960માં રચાયેલ સૌપ્રથમ ગુજરાત વિધાનસભાની સરકારને કોના દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા ?

15 / 50

Category: Gk question in gujarati

ગુજરાતમાં સૌપ્રથમ બાલમંદિર શરૂ કરી તેમાં મોન્ટેસરી પદ્ધતિ શિક્ષણ આપવાનું કાર્ય કોણે શરૂ કર્યું હતું ?

16 / 50

Category: Gk question in gujarati

જેસલ-તોરણની સમાધી કયા સ્થળે આવેલી છે ?

17 / 50

Category: Gk question in gujarati

રાજય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે.....

18 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના કયાં જીલ્લામાં રિજીઓનલ સ્યૂગરકેન રિસર્ચ સેન્ટર આવેલ છે ?

19 / 50

Category: Gk question in gujarati

પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કયું હતું ?

20 / 50

Category: Gk question in gujarati

ગુજરાત રાજયના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમ્યાન વડોદરામાં કોયલી રિફાઇનરી કાર્યરત થઈ ?

21 / 50

Category: Gk question in gujarati

પંદરમાં સૌકામાં તેના અંતભાગમાં પારસીઓના મહાન ધર્મગુરુ દસ્તૂરજી મહેરજી રાણાની પુણ્યસ્મૃતિ રૂપે મહેરજી રાણા પુસ્તકાલય છે તે કયાં આવેલું છે ?

22 / 50

Category: Gk question in gujarati

ગુજરાતનાં કયા મુખ્યમંત્રીનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું ?

23 / 50

Category: Gk question in gujarati

ગુજરાતમાં પોટેટો રિસર્ચ સ્ટેશન કયાં આવેલું છે ?

24 / 50

Category: Gk question in gujarati

ગાંધીનગર શહેરના સ્થપિત (આર્કિટેક) કોણ હતા ?

25 / 50

Category: Gk question in gujarati

આયુર્વેદ ચીકીત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયાં બોર્ડની રચના કરવામાં આવી છે ?

26 / 50

Category: Gk question in gujarati

ગુજરાતનાં સૌપ્રથમ મુખ્ય ન્યાયમુર્તિનું નામ જણાવો ?

27 / 50

Category: Gk question in gujarati

ગુજરાત રાજયમાં ટેલીવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ?

28 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો ?

29 / 50

Category: Gk question in gujarati

ગુજરાત રાજયમાં ડાયરેકટર ઓફ મ્યુનિસિપાલીટીઝની સ્થાપના કયાં વર્ષથી કરવામાં આવી ?

30 / 50

Category: Gk question in gujarati

ગુજરાતમાં ઘાસસારા મુખ્ય સંશોધન કેન્દ્ર .......... ખાતે આવેલું છે ?

31 / 50

Category: Gk question in gujarati

કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજય સાથે ભેળવી દેવામાં આવ્યું ?

32 / 50

Category: Gk question in gujarati

અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઇ.સ 1874માં ‘મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનીંગ કોલેજ’ કોની યાદમાં સ્થપાઈ હતી ?

33 / 50

Category: Gk question in gujarati

ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?

34 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી ?

35 / 50

Category: Gk question in gujarati

અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે સ્થાપી હતી ?

36 / 50

Category: Gk question in gujarati

ગુજરાત યુનિવર્સિટીના સૌ પ્રથમ કુલપતિનું નામ જણાવો ?

37 / 50

Category: Gk question in gujarati

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે ?

38 / 50

Category: Gk question in gujarati

ગુજરાત રાજયની રચના સમયે મુખ્ય સચિવ માટે કયાં નામની જાહેરાત થઈ હતી ?

39 / 50

Category: Gk question in gujarati

ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?

40 / 50

Category: Gk question in gujarati

સોમનાથ, દ્વારકા, ગિરનાર,અંબાજી, પાલિતાણા અને ડાકોર છ ધાર્મિક યાત્રાધામોને ગુજરાત સરકારે પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યા છે. આ યાત્રાધામોના વિકાસ માટેની મુખ્ય જવાબદારી સંભાળતું ‘પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ?

41 / 50

Category: Gk question in gujarati

હિંમતનગરના રોડામાં આવેલ પ્રાચીન કુંડ કયાં નામે ઓળખાય છે ?

42 / 50

Category: Gk question in gujarati

ગુજરાત રાજયમાં એગ્રીકલ્ચર એક્સપરિમેન્ટલ સ્ટેશન કયાં આવેલ છે ?

43 / 50

Category: Gk question in gujarati

ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષે બાળકોના શાળાપ્રવેશ સમયે કયાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

44 / 50

Category: Gk question in gujarati

ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે ?

45 / 50

Category: Gk question in gujarati

‘ગુજરાત રાજય વકફ બોર્ડ’ ની સ્થાપના કયાં વર્ષમાં કરવામાં આવેલ છે ?

46 / 50

Category: Gk question in gujarati

ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ?

47 / 50

Category: Gk question in gujarati

દિલ્હીમાં ચાલતી મેટ્રો રેલના એંજિન બનાવતી કેનેડાની “બોમ્બાર્ડિયર" કંપનીનું વિશાળ ઉદ્યોગ સંકૂલ ગુજરાતમાં કયાં કાર્યરત છે ?

48 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના પ્રથમ રાજય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

49 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?

50 / 50

Category: Gk question in gujarati

ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 55%

0%

4Gujarat.com ફ્રી માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને તમામ વિષયની pdf અને ક્વિઝ, તમામ પરીક્ષાના જૂના પેપર અને મોક ટેસ્ટ, વિષયોની વિસ્તૃત માહિતી, પરીક્ષાનો સિલેબસ, કરંટ અફેર્સ, ગુજરાતના જિલ્લાની વિસ્તૃત માહિતી સાથે ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ અહીથી તમને મળશે.

This Question for Upsc, Gpsc, Gsssb, Police, Bin-sachivalay, Talati, and other exams.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!