Join our WhatsApp group : click here

વન રક્ષકની તૈયારી કરો છો આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વાંચી લ્યો ખૂબ ઉપયોગી થશે

અહીં Gk Top 30 Question આપવામાં આવ્યા છે. જે તમને વન રક્ષક સહિત પોલીસ કોન્સટેબલ, તલાટી મંત્રી, PSI/ASI, નાયબ મામલતદાર સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. તમે 4Gujarat પરથી નિયમિત જનરલ નોલેજના પ્રશ્નો પ્રશ્નો મેળવી શકો છો. એટલા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Gk Top 30 Question

1). ગુજરાતમાં વસ્તીમાં સૌથી મોટો જિલ્લો કયો છે ? : અમદાવાદ

2). કોના સમયમાં પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું ? : હિતેન્દ્રભાઈ દેસાઇ

3). ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યારે અને કયાં ગ્રંથમાં સૌપ્રથમવાર થયેલો જોવા મળે છે ? : ઇ.સ માં રચાયેલા આબુરાસમાં

4). આર્કિયન યુગનો અંત ભાગ ક્યાં નામે ઓળખવામાં આવે છે ? : ધારવાડ

5). વિરમગામનું મેદન કઈ નદીના કાંપથી બનેલું છે ? : રૂપેણ નદી

6). ભાઠાની જમીનને કયાં નામે ઓળખવામાં આવે છે ? : નવા કાંપની જમીન

7). પનામા ડિપોઝિટ તરીકે ઓળખાતો કેલ્સાઈટનો જથ્થો ક્યાં જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ

જીલ્લામાં

8). ચાવડા વંશની માહિતી આપતું કાવ્ય કયું છે ? : રત્નમાલા

9). વિક્રમાદિત્યનું ઉપનામ શું હતું ? : શકારી

10). સોમનાથનું મંદિર કયાં કાળમાં બનાવેલ હોવાનું માનવમાં આવે છે ? : મૈત્રકકાળમાં

11). ગુજરાત પ્રાચીનકાળથી કયાં ઉદ્યોગ માટે વિશ્વ વિખ્યાત હતું ? : કાપડ ઉદ્યોગ માટે

12). ગુજરાતમાં આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે ? : સુરત

13). ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોણે ખસેડી હતી ? : અમહદશાહે

14). અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા ક્યારે અને કોણે શરૂ કરી હતી ? : ઇ.સ 1850માં હરકુંવર શેઠાણીએ

15). ગુરુ નાનકના કયાં શિષ્યએ કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કરી હતી ? : શ્રીચંદ્ર

16). બનાસકાંઠાના કયાં કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપીને કહ્યું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહીં ? : ચૂનીભાઈ પટેલ

17). આરઝી હૂકુમત જુનાગઢના કયાં નેતા સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા બન્યા ? : અમ્રુતલાલ શેઠ

18). સૌપ્રથમવાર ગુજરાત રાજયનું ગવર્નર હાઉસ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? : મોતી મહેલ (શાહીબાગ)

19). ગેડીપાદરની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલ છે ? : કચ્છ

20). મહાગુજરાતનો જંગ પુસ્તકનાં લેખક જણાવો ? : યશપાલ પરિખ

21). ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખપત્ર ક્યૂ છે ? : કૃષિ ગો વિદ્યા

22). ભૂપેન ખખ્ખર કયાં ક્ષેત્ર સાથે જોડાયેલા છે ? : ચિત્રકલા

23). ગુજરાતનાં કયાં મેળામાં ઊંટનું વેચાણ થાય છે ? : કોત્યાકનો મેળો (સિદ્ધપૂર)

24). ફ્લોરસ્પારનાં ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ક્યૂ સ્થાન ધરાવે છે ? : પ્રથમ

25). વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં તે સજીવ છે ? : પ્રચલન

26). સેન્ટિમીટરનાં નાના ભાગને શું કહેવાય ? : મિલિમિટર

27). વડોદરા ખાતે એલેમ્બીક ફાર્માની સ્થાપના કોણે કરી હતી ? : ત્રિભુવનદાસ ગજ્જર     

28). કયાં પોષકતત્વની ઉણપથી એમીનીયા રોગ થાય છે ? : આયર્ન

29). સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? : પિંગલી વેકૈયા

30). બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતનાં બંધારણનો કયો ભાગ બન્યો ? : પ્રસ્તાવના (આમુખ)

Top 50 Question for Forest Guard exam

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!