GSRTC Conductor privacy year exam : GSRTC (Gujarat State Road Transport Corporation) દ્વારા લેવામાં આવતી કંડકટરની પરીક્ષાના જૂના પેપર અહીં આપવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2017 અને 2021માં લેવાયેલ પરીક્ષા પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈપણ પરીક્ષાની તૈયારી કરતાં પહેલા જૂના પેપર જોવા આવશ્યક છે. જેનાથી બોર્ડ કેવા પ્રશ્ન પૂછે છે અને કયા વિષયનો ભાર વધુ રહે છે જેવી બાબતોનો ખ્યાલ આવે છે. એટલા માટે આ પેપર તમને ઉપયોગી સાબિત થશે.
Bord : | Gujarat State Road Transport Corporation |
Exam name : | Conductor |
Exam Yeras : | 2017, 2021 |
Type : |
GSRTC Conductor privacy year exam
GSRTC દ્વારા લેવામાં આવતી Conductor ની પરીક્ષાના જૂના પેપર અહીં આપેલા છે. તમે જે વર્ષનું પેપર ડાઉનલોડ કરવા માંગતા હોવ તેના પર ક્લિક કરશો.
- 2017 Year Exam Paper
- 2017 Year Exam paper (Answer key)
- 2021 Year Exam Paper
આ પરીક્ષાના પેપર પણ ડાઉનલોડ કરી શકો છો.
👉 GPSC Class 1 & 2 privacy year exam |
👉 Police constable privacy year exam |
👉 Forest Guard privacy year exam |
👉 Dyso privacy year exam |
4Gujarat.com તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનું મટરિયલ ઉપલબ્ધ કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને તમામ વિષયની pdf, દરરોજનું કરંટ અફેર્સ, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ, સિલેબસ અને જૂના પેપર, તમામ વિષયની ક્વિઝ, વર્તમાનમાં ચાલતી ભરતીની માહિતી, રોજગાર સમાચાર, નવી યોજના વિષે અને ગુજરાત ભારત તથા વિશ્વનું જનરલ નોલેજ મળશે.