Join our WhatsApp group : click here

GSSSB Forest Guard exam syllabus 2024 | વન રક્ષકની પરીક્ષાનો અભ્યાસક્રમ

Forest Guard exam syllabus 2024 : GSSSB (Gujarat Subordinate Service Selection Board) દ્વારા જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક ની લિખિત પરીક્ષાનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. જેની pdf તમે અહીથી ડાઉનલોડ કરી શકો છો. GSSSB દ્વારા ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે. કે આ વખતે વનરક્ષકની પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવામાં આવશે. ફોરેસ્ટ પરીક્ષા 2024માં ઇતિહાસ, સાંસ્ક્રુતિક વારસો, ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા, ભૌતિક ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનૉલોજિ, બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, ગુજરાતી ભાષા તથા વર્તમાન પ્રવાહ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Forest Guard Exam Date

GSSSB (Gujarat Subordinate Service Selection Board) જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક ની લિખિત પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી-2024 દરમ્યાન કરવાનું વિચારી રહી છે.

Forest Guard exam syllabus 2024

વન રક્ષકની પરીક્ષાનો નવા સિલેબસની pdf અહીં આપેલ છે. જેને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ Click here ના બટન પર ક્લિક કરશો.

gpsc24

વન રક્ષકની પરીક્ષાનો સિલેબસ : Click here

આ પણ જુઓ

👉 Forest Guard old paper
👉 All Subject pdf
👉 Forest Guard mock test

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!