GSSSB Sub Accountant Old Paper with Answer key : અહીં GSSSB (Gujarat Subordinate Service Selection Board) દ્વારા લેવાયેલ Sub Accountant ની પરીક્ષાના જૂના પેપર અને તેની આન્સર કી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2015, 2017 અને 2021માં લેવાયેલ પરીક્ષાના પેપરનો સમેવેશ કરવામાં આવ્યો છે. જેની pdf તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
Topic : | old paper |
Exam name : | Sub Accountant |
Bord : | GSSSB |
Exam Years : | 2015, 2017, 2021 |
GSSSB Sub Accountant Old Paper with Answer key
અહીં Sub Accountant ની પરીક્ષાના પેપરની pdf વર્ષ મુજબ આપવામાં આવી છે. તમે જે વર્ષના paper ની pdf ડાઉનલોડ કરવા માંગો છો. તેના પર ક્લિક કરી શકો છો.
2015
2017
2021
આ પણ જુઓ :
4Gujarat સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને તમામ વિષયના જૂના પેપર, દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની pdf અને ક્વિઝ, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને જૂના પેપર, વર્તમાનમાં ચાલી રહેલ ભરતીની માહિતી તથા ભારત, ગુજરાત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.