Join our whatsapp group : click here

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર : 12

અહીં ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat art and culture
Quiz number: 12
Question: 25
Quiz type: Mcq

Gujarat art and culture Quiz : 12  

2038

Gujarat art and culture Quiz : 12

ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 12

1 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ગુજરાતમાં જુનાગઢ ખાતે આવેલી ચિત્રકલાની સંસ્થા ‘રૂપાયતન’ ના સ્થાપક કોણ ?

2 / 25

Category: Gujarat art and culture Quiz : 12

‘કાગડા નૃત્ય’ ........... દેવોને પ્રસન્ન કરવા માટે થાય છે ?

3 / 25

Category: Gujarat art and culture Quiz : 12

‘મેરાયો’ નું લોકનૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે ?

4 / 25

Category: Gujarat art and culture Quiz : 12

આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો ?

5 / 25

Category: Gujarat art and culture Quiz : 12

.........ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટક તૂટક અવશેષો મળ્યા છે ?

6 / 25

Category: Gujarat art and culture Quiz : 12

સૌરાષ્ટ્રના કામળીયા નામના સાધુની કોમ .............. માટે સુવિખ્યાત છે ?

7 / 25

Category: Gujarat art and culture Quiz : 12

એક સમયે ......... રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થતી હતી અને દૂર દૂરના શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઉમટી પડતાં.

8 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ગુજરાતનાં આદિવાસીઓ સંદર્ભે “તારપુ” શું છે ?

9 / 25

Category: Gujarat art and culture Quiz : 12

રાવણહથ્થાએ .............છે.

10 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

11 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ઇ.સ 2019માં ક્યાં ગુજરાતી ચિત્રકારને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો ?

12 / 25

Category: Gujarat art and culture Quiz : 12

“સુરંદો” ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે ?

13 / 25

Category: Gujarat art and culture Quiz : 12

સૌરાષ્ટ્રના ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?

14 / 25

Category: Gujarat art and culture Quiz : 12

નીચેનામાંથી કોણ શિલ્પીઓ નથી ?

15 / 25

Category: Gujarat art and culture Quiz : 12

............ જિલ્લાના સ્થાનિક કલાકારોએ કામણગારી કલા (ભીંતચિત્રોનું સ્વરૂપ) માં નિપુણતા હાંસલ કરી છે ?

16 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ગુજરાતના મીનળ મહાદેવિયા કયા નૃત્ય સાથે જોડાયેલા છે ?

17 / 25

Category: Gujarat art and culture Quiz : 12

જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુ કિનાર એકસરખા કંગારાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ?

18 / 25

Category: Gujarat art and culture Quiz : 12

સુંદરી, ભોરરિન્ડો, જોડિયા પાવા, મોરચંગ વગેરે વાદ્યો મુખ્યત્વે કયા જિલ્લાના સંગીતમાં વપરાય છે ?

19 / 25

Category: Gujarat art and culture Quiz : 12

નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય નથી ?

20 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

21 / 25

Category: Gujarat art and culture Quiz : 12

નીચેનામાંથી કયું નૃત્ય ગુજરાત રાજયનું નથી ?

22 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ગુજરાતના નીચેના પૈકી કયા સંગ્રહાલયમાં રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે ?

23 / 25

Category: Gujarat art and culture Quiz : 12

ખ્યાતનામ ચિત્રકાર અને કળા શિક્ષક ............. એ પક્ષીવિદ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ” માટે સુંદર અને જીવંત જાગતા પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતા.

24 / 25

Category: Gujarat art and culture Quiz : 12

સુરેન્દ્રનગરના ડંગસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

25 / 25

Category: Gujarat art and culture Quiz : 12

કયા લોકનૃત્યનું મૂળ ગુજરાતનાં ચોરવાડમાં છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ નંબર : 12”

Leave a Comment

error: Content is protected !!