Join our WhatsApp group : click here

Gujarat budget 2023-24 (MCQ Question)

અહીં ગુજરાતનાં બજેટ સંબધિત mcq પ્રશ્નો આપવામાં આવ્યા છે. અહીં ગુજરાતના બજેટ 2023નો પ્રશ્ન સ્વરૂપે સંપૂર્ણ નિચોડ આપી દીધેલ છે. જેથી તમને આ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો અત્યારે જ ગૂગલમાં સર્ચ કરો 4Gujarat.com

Subejct: Gujarat budget 2023-24
Type: mcq question
Total Question: 30
Exam: All competitive exam

Gujarat Budget 2023

520

Gujarat budget 2023

Gujarat budget 2023-24

1 / 29

ગુજરાત રાજયનું બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું?

2 / 29

ગુજરાતનાં નાણાંમંત્રી કોણ છે

3 / 29

કનુભાઈ દેસાઇ દ્વારા તેમના કાર્યકાળનું કેટલામું બજેટ રજૂ કર્યું છે?

4 / 29

ગુજરાત બજેટ 2023-24નું કદ કેટલું છે?

5 / 29

ગુજરાત બજેટ 2023-24ની બજેટ પોથીની થીમ શું છે?

6 / 29

વારલી પેંટિંગ બેજેટ પોથીની થીમ ને કયા ભરત વડે ગૂંથવામાં આવી છે?

7 / 29

બેજેટ પોથીમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતિકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે?

8 / 29

બજેટપોથીમાં સ્થાન પામનાર ગુજરાતનું એકમાત્ર તીર્થસ્થળ કયું છે?

9 / 29

ગુજરાતનાં વેગવંતા વિકાસની પરિકલ્પના ના મુખ્ય કેટલા સ્તંભો છે?

10 / 29

આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?

11 / 29

સીમાવર્તી વિસ્તારને રોડથી જોડાવા માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?

12 / 29

આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું સકલ ઘરેલુ ઉત્પાદન કેટલું કરવાનું લક્ષ્યાંક છે?

13 / 29

ગુજરાત 2023-24 બજેટમાં કયા ક્ષેત્રમાં સૌથી વધારે ખર્ચ કરવાની જાહેરાત કરાઇ છે?

14 / 29

ગુજરાતમાં કેટલા આદિમજૂથો આવેલા છે?

15 / 29

ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે?

16 / 29

ગુજરાતનાં કયા શીપબ્રેકિંગ યાર્ડને પન: પ્રવૃતિત કરવાની ચર્ચા અને આયોજનની વાત કરવામાં આવી છે?

17 / 29

ODOP (one District one product) યોજના અંતર્ગત...........

18 / 29

દરિયાઈ સૃષ્ટિના સંવર્ધ, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઈ કાંઠાના ધોવાણ અટકાવવા માટે કયા કાર્યક્રમની જાહેરાત કરી છે?

19 / 29

મિષ્ટિ કાર્યક્રમ હેઠળ ચેરના વાવેતર અને પુન: સ્થાપન માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે?

20 / 29

વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં મોબાઈલ મારફત ફરિયાદ કરવા કઈ એપ ચાલુ કરવામાં આવી છે?

21 / 29

માં યોજના અંતર્ગત............

22 / 29

વિમાની વાર્ષિક મર્યાદામાં કેટલો સુધાર કરવામાં આવ્યો.

23 / 29

2023/24ના વર્ષની બજેટની કુલ કેટલી પ્રાથમિકતાઓ આપવામાં આવી છે?

24 / 29

RTE એકટ હેઠળ અભ્યાસ કરનાર વિધાર્થીઓને કયા ધોરણ સુધી મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે?

25 / 29

SG હાઇવેને સિક્સ લેન કરવા કેટલી રકમ ફાળવવામાં આવી છે?

26 / 29

ડ્રાઈવ ઇન સફારી અને મ્યુઝિયમ ક્યાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે?

27 / 29

દર વર્ષે 10 હજાર વિધાર્થીઓને ઇલેક્ટ્રીક-ટુ-વ્હીલ ખરીદવા પર કુલ કેટલી સહાયની જોગવાઈ કરવામાં આવી છે?

28 / 29

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ............

29 / 29

નાણાકીય વર્ષ 2023/24 ના અંદાજો મુજબ કેટલી સરપ્લસ દર્શાવે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!