Join our WhatsApp group : click here

Conductor exam | કંડક્ટર ની કામગીરીને લગતા પ્રશ્નો

આગામી સમયમાં GSRTC બોર્ડ દ્વારા યોજાવનારી Conductorની પરીક્ષા માટેના પ્રશ્નો અહીં આપેલ છે. આ Gujarat Conductor exam Testમાં કંડક્ટરની કામગીરીને લગતા પ્રશ્નો આપવામાં આવ્યા છે. કંડક્ટરની કામગીરીને લગતા પ્રશ્નો 10 માર્કસના પૂછવામાં આવે છે.

Conductor exam

Quiz Nameકંડક્ટરની કામગીરીને લગતા પ્રશ્નો
Question No.21
Quiz typeMCQ
Time16 min
856

Gujarat conductor exam question

Gujarat conductor exam question

1 / 21

Category: Gujarat conductor exam question

પાછળના વાહનને સાઈડ આપવા માટે કંડક્ટરે કેટલા બેલ મારી સૂચના આપવાની હોય છે ?

2 / 21

Category: Gujarat conductor exam question

મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કઈ કલમમાં કંડક્ટર શબ્દની વ્યાખ્યા આપેલી છે ?

3 / 21

Category: Gujarat conductor exam question

મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનોનું આયુષ્ય કોણ નક્કી કરે છે ?

4 / 21

Category: Gujarat conductor exam question

મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ STમાં ટિકિટ વગર મુસાફરી કરવાની મનાય કરે છે ?

5 / 21

Category: Gujarat conductor exam question

ઓનલાઈન ટિકિટની હાર્ડકોપી રજૂ ન કરવાની પ્રથા ક્યારથી અમલમાં આવી ?

6 / 21

Category: Gujarat conductor exam question

ફરિયાદ પોથીમાં ક્યાં નમૂના હોય છે ?

7 / 21

Category: Gujarat conductor exam question

ETM C દબાવી ENTER આપવાથી કયા રુટની બસ માટે ટિકિટ અપાય છે ?

8 / 21

Category: Gujarat conductor exam question

40 વર્ષની ઉંમર પછી કંડક્ટરનું લાઇસન્સ કેટલા વર્ષ માટે રિન્યૂ કરી અપાય છે ?

9 / 21

Category: Gujarat conductor exam question

બસમાં રસ્તામાંથી કેટલા ટકા મુસાફરો ઓવરલોડ લઈ શકાય છે ?

10 / 21

Category: Gujarat conductor exam question

ETM મશીનમાં કુલ કેટલા બટન હોય છે ?

11 / 21

Category: Gujarat conductor exam question

મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં કંડક્ટર શબ્દની વ્યાખ્યા આપેલી છે ?

12 / 21

Category: Gujarat conductor exam question

ઇમ્પ્રેસ કેશ તરીકે ફરજ પર જતાં કંડક્ટરને કેટલી રકમ અપાય છે ?

13 / 21

Category: Gujarat conductor exam question

એક ટિકિટ દીઠ પુખ્ત વિના મુસાફરને કેટલું લગેજ ફ્રી લઈ જવા દેવામાં આવે છે ?

14 / 21

Category: Gujarat conductor exam question

PUC ન હોય તેવા વાહનો સામે કઈ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે ?

15 / 21

Category: Gujarat conductor exam question

સ્ટેજ કેરેજ કંડક્ટરને લાઇસન્સ લેવા ઓછામાં ઓછી કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ ?

16 / 21

Category: Gujarat conductor exam question

ETM B દબાવી ENTER આપવાથી કયા રુટની બસ માટે ટિકિટ અપાય છે ?

17 / 21

Category: Gujarat conductor exam question

એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય ?

18 / 21

Category: Gujarat conductor exam question

ટિકિટ કે પાસ વગર મુસાફરી માટે દંડની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે ?

19 / 21

Category: Gujarat conductor exam question

બસની કુલ ક્ષમતાની કેટલા ટકા સુધી રિઝર્વેશન કરી શકાય ?

20 / 21

Category: Gujarat conductor exam question

પ્રવાસીઓની ટિકિટ આપવા માટે કંડકટર દ્વારા વાપરતા મશીનનું નામ .......

21 / 21

Category: Gujarat conductor exam question

ગુજરાત ST કોર્પોરેશનની સ્થાપના કયા કાયદા હેઠળ થયેલ છે ?

Your score is

The average score is 59%

0%

કંડક્ટરની પરીક્ષાનો સિલેબસ 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!