Join our WhatsApp group : click here

Gujarat culture Question in Gujarati | સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો

GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ગુજરાત ના સાંસ્ક્રુતિક વારસાના પ્રશ્નો અહી આપેલા છે.

Gujarat culture Question in Gujarati

7623

ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

1 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

કચ્છ ભિંતચિત્ર .........કહેવાય છે.

2 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?

3 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ભારતીય માન્યતા પ્રમાણે ગુજરાતમાં જ્યોતિર્લિંગ કેટલા છે?

4 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

રવિશંકર રાવળે કયું સામયિક શરૂ કર્યું ?

5 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?

6 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

‘પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?

7 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

પાટણની રાણકીવાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ક્યારે દરજ્જો મળ્યો?

8 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ભારતવર્ષમાં ચાર મઠોની સ્થાપના કોણે કરી?

9 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

ચંદુ ત્રિવેદીનું ઉપનામ શું હતું?

10 / 10

Category: ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો : 1

પાટણની રાણકીવાવ કેટલા માળ ઊંડી છે?

Your score is

The average score is 67%

0%

Gujarat culture Question in Gujarat : : For GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark and all exams.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!