Join our WhatsApp group : click here

Gujarat forest guard syllabus 2023 pdf & Exam pattern

Gujarat forest guard syllabus 2023 : અહીં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો સીલેબસ અને પરીક્ષા પદ્ધતિની જાણકારી આપવામાં આવી છે. આ માહિતીથી તમને વન રક્ષકની પરીક્ષાની તૈયારી કરવામાં મદદરૂપ સાબિત થશે. અહીં આપેલ Gujarat forest guard syllabusની તમે pdf પણ ડાઉનલોડ કરી શકો છો.

Gujarat forest guard syllabus 2023 & Exam pattern

Exam: forest guard
Exam pattern: MCQ and physical
Total Question : 100
Total marks: 200
Language: Gujarati

પરીક્ષા પદ્ધતિ :

વન રક્ષકની પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે.

પ્રથમ તબક્કો : હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા

બીજો તબક્કો : શારીરિક ક્ષમતા કસોટી

(બંને તબક્કામાં સફળ થયેલા ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પસાર કરવાની રહેશે)

લેખિત પરીક્ષા પદ્ધતિ

Gujarat forest guard syllabus 2023

વિષયટકાવારી
સામાન્ય જ્ઞાન :25%
ગુજરાતી ભાષા :12.5%
સામાન્ય ગણિત :12.5%
કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ  તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક, વન્યજીવ, જળ, જમીન, ઔષધીય વિષયક જ્ઞાન, લાકડું તથા લાકડા આધારિત ઉદ્યોગો, ભૂ-ભૌગોલિક પરિબળો :50%

ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.

જેમાં 100 પ્રશ્નો હશે, દરકે પ્રશ્નના 2 ગુણ હશે એટલે કુલ ગુણ 200 રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેણ ગુણમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે.

શારીરિક કસોટી માટે લાયક માટે ઓછા માં ઓછા 40 ટકા ગુણ લાવવાના રહેશે.

પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થનાર ઉમેદવારો પૈકી મેરીટના આધારે આશરે 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને જરૂરિયાત અનુસાર બીજા તબક્કાની શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.

શારીરિક કસોટી :

પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો માટે જ શારીરિક કસોટી છે.

Gujarat forest guard syllabus 2023 pdf & Exam pattern

આ પણ જુઓ :

Gujarat forest guard syllabus 2023 pdf

Gujarat forest guardની પરીક્ષાના syllabusની pdf ડાઉનલોડ કરવા માટે click here ના બટન પર ક્લિક કરો.

Gujarat forest guard syllabus pdf : click here

4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ પરીક્ષાનો સિલેબસ અને મોક ટેસ્ટ, તમામ વિષયની pdf અને Quiz, જૂના પેપર તથા ભારત, ગુજરાત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!