Join our WhatsApp group : click here

Gujarat Geography online Quiz : 02

Gujarat Geography online Quiz : 02 : Here Gujarat Geography Quiz No. 02 is given. In which 25 questions have been included. All the questions given here are asked in the previous exam. So it will prove useful to you. Stay tuned to 4Gujarat.com for giving quizzes on all subjects of competitive exams.

Subject Gujarat Geography
Quiz number 02
Quiz type MCQ

Gujarat History Quiz Number: 02

11458

Gujarat Geography Quiz : 02

Gujarat Geography Quiz : 02

1 / 27

Category: Gujarat Geography Quiz : 02

કાળિયાર પ્રાણી માટે જાણીતો ‘વેળાવદર નેશનલ પાર્ક’ કયા જિલ્લામાં આવેલ છે ?

2 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે ?

3 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગુજરાતમાં લિગ્નાઈટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે ?

4 / 27

Category: Gujarat Geography Quiz : 02

પશુઓના ઘાસછરા માટે નીચેનામાંથી કયો પાક ગણાય ?

5 / 27

Category: Gujarat Geography Quiz : 02

કયું શહેર જહાજ ભાંગવાંના ઉદ્યોગ માટે જાણીતું છે ?

6 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગુજરાત સરકારના G.S.P.C એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ-ગેસનો જથ્થો શોધ્યો છે ?

7 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે ?

8 / 27

Category: Gujarat Geography Quiz : 02

બનાસ નદી પર કયો બંધ આવેલો છે ?

9 / 27

Category: Gujarat Geography Quiz : 02

કર્કવૃત ગુજરાતનાં કયા વિસ્તારમાંથી પસાર થાય છે ?

10 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગુજરાતમાં તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે ?

11 / 27

Category: Gujarat Geography Quiz : 02

SEZનું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે ?

12 / 27

Category: Gujarat Geography Quiz : 02

અરવલ્લીની ગિરિમાળામાં આવેલું ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ ?

13 / 27

Category: Gujarat Geography Quiz : 02

સૌથી મહતવનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે ?

14 / 27

Category: Gujarat Geography Quiz : 02

નીચેનામાંથી ગુજરાતનાં કયા જિલ્લાને સમુદ્ર કિનારો સ્પર્શે છે ?

15 / 27

Category: Gujarat Geography Quiz : 02

આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે ?

16 / 27

Category: Gujarat Geography Quiz : 02

હીરા ઉદ્યોગ માટે જાણીતું ગુજરાતનું શહેર ?

17 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઓફિસ ભરુચમાં છે ?

18 / 27

Category: Gujarat Geography Quiz : 02

ઇસબગુલના વ્યાપાર મહત્વનું મથક કયું છે ?

19 / 27

Category: Gujarat Geography Quiz : 02

નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે ?

20 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ?

21 / 27

Category: Gujarat Geography Quiz : 02

નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે ?

22 / 27

Category: Gujarat Geography Quiz : 02

કયા પ્રાણી માટે કચ્છનું નાનું રણ જાણીતું છે ?

23 / 27

Category: Gujarat Geography Quiz : 02

સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટીરા’ ક્યાં આવેલી છે ?

24 / 27

Category: Gujarat Geography Quiz : 02

કઈ પ્રાચીન નદીનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હતો પણ તેમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી ?

25 / 27

Category: Gujarat Geography Quiz : 02

ગુજરાતમાં પીરોટન ટાપુઓ કયા આવેલા છે ?

26 / 27

Category: Gujarat Geography Quiz : 02

બરડો ડુંગર ક્યાં આવેલો છે ?

27 / 27

Category: Gujarat Geography Quiz : 02

ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે ?

Your score is

The average score is 75%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!